બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / bhojpuri 7 bhojpuri actresses whose controversial thing like mms leak rocked on internet

મનોરંજન / કોઇને જેલની સજા, તો કોઇ થયું MMS કાંડથી બદનામ! એવી 7 એક્ટ્રેસ કે જેનાથી હલબલી ઉઠી આખી ભોજપુરી ઇન્ડસ્ટ્રી

Manisha Jogi

Last Updated: 05:27 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમે અહીંયા ભોજપુરી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેમનું નામ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બની ગઈ હતી.

  • અનેક યુવાઓ તેમના સુંદર સપનાઓ સાથે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવે છે
  • પ્રસિદ્ધિની સાથે સાથે બદનામીનો પણ સામનો કરવો પડ્યો
  • નામ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બની ગઈ

અનેક યુવાઓ તેમના સુંદર સપનાઓ સાથે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવે છે, પરંતુ તમામ લોકો આ ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય સુધી ટકી શકતા નથી. અનેક સેલેબ્સ એવા છે, જેમણે આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં નામ તો કમાઈ લીધું, પરંતુ પ્રસિદ્ધિની સાથે સાથે બદનામીનો પણ સામનો કરવો પડ્યો છે. અમે અહીંયા ભોજપુરી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેમનું નામ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બની ગઈ હતી. 

સપના ગિલ (Sapna gill)
ભોજપુરી સિનેમામાં કામ કરી ચૂકેલ અભિનેત્રી સપના ગિલનું નામ વિવાદોમાં ફસાયું છે. આ 25 વર્ષીય અભિનેત્રી પૃથ્વી શૉ વિવાદ મામલે જેલમાં જઈને આવી છે અને હાલ જામીન પર બહાર છે. આ અભિનેત્રી મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ગઈ હતી, જ્યાં ક્રિકેટર પૃથ્વી શૉ પણ હાજર હતા. આ બંને વચ્ચે સેલ્ફી બાબતે વિવાદ થયો હતો અને ત્યાર પછી બંનેની ઈમેજ ખરડાઈ હતી. અભિનેત્રીનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. 

sapna gill
sapna gill

તૃષા કર મધુ (Trishankar Madhu)
ભોજપુરી એક્ટ્રેસ તૃષા કર મધુ એક બોલ્ડ અભિનેત્રી રહી છે. વર્ષ 2021માં આ અભિનેત્રીનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં તૃષા તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિએ આ વિડીયો લીક કર્યો હતો, તે વ્યક્તિને અભિનેત્રીએ ધમકી પણ આપી હતી, પરંતુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વિડીયો પછી અભિનેત્રી ડિપ્રેશનનો શિકાર થઈ હતી. 

Trishankar Madhu
Trishankar Madhu

કાજલ રાઘવાની (Kajal raghwani)
કાજલ રાઘવાની ભોજપુરી સિનેમાની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. આ અભિનેત્રીનો MMS વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેને અભિનેત્રીએ ફેક ગણાવ્યો હતો. યૂટ્યૂબ પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ કાજલનો MMS છે, પરંતુ ત્યારપછી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, વિડીયોમાં જોવા મળતી અભિનેત્રી કાજલ નથી. 

Kajal raghwani
Kajal raghwani

અક્ષરા સિંહ (Akshara singh)
અક્ષરા સિંહ પણ MMS કાંડનો શિકાર બની ચૂકેલ છે. યૂટ્યૂબર્સ જણાવી રહ્યા છે કે, આ વિડીયો અક્ષરા સિંહનો છે. અનેક યૂઝર્સે અક્ષરા સિંહની ટીકા કરી હતી અને તેને ટ્રોલ કરી હતી. અભિનેત્રીએ આ વિડીયોને ફેક ગણાવ્યો છે. 

Akshara singh
Caption

પ્રિયંકા પંડિત (priyanka pandit)
પ્રિયંકા પંડિત તેના સેક્સી લૂકથી ફેન્સને ખુશ કરતી રહે છે. આ અભિનેત્રીનો એક MMS વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાબતે તેને ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રી આ વિડીયોને ફેક ગણાવ્યો છે અને તે આ વિડીયોમાં ના હોવાનું કહ્યું હતું. 

priyanka pandit
priyanka pandit

સંભાવના શેઠ (Sambhavna sheth)
ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં સંભાવના શેઠનું ખૂબ જ સારું નામ રહ્યું છે, પરંતુ હાલમાં તેમને આરોગ્ય સંબંધિત સમસ્યા છે. અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને બિગ બોસમાં આવ્યા પછી ફેમસ ચહેરો બની ગઈ છે. આ અભિનેત્રી પણ MMS લીકનો શિકાર થઈ છે. આ અભિનેત્રીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે શ્વેતા તિવારીના એક્સ પતિ રાજા ચૌધરીને કિસ કરતી જોવા મળી હતી. 

શિલ્પી રાજ 
ભોજપુરી સિનેમાની મોસ્ટ ટ્રેડિંગ સિંગ શિલ્પી રાજનો એક MMS વિડીયો ઓનલાઈન લીક થયેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિડીયોમાં શિલ્પી તેના બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં જોવા મળી હતી. આ વિડીયો વાયરલ થયા પછી સિંગરને ટ્રોલ કરવામાં આવી હતી. આ બાબતે શિલ્પી જણાવે છે કે, તે એક ફેક વિડીયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ