બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Before Diwali, gold and silver have become cheap again, if you want to buy, know today's latest price quickly.

જલ્દી કરો! / દિવાળી પહેલા ફરી સસ્તા થયાં સોના-ચાંદી, ખરીદી કરવી હોય તો ફટાફટ જાણી લો આજનો લૅટેસ્ટ ભાવ

Megha

Last Updated: 12:15 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક સંકેતોને કારણે આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે પણ આ સાથે જ ચાંદીમાં તેજી જોવા મળી હતી.

  • સોનાની કિંમતમાં ઘટાડો પણ ચાંદીમાં તેજી જોવા મળી
  • આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો
  • ગ્લોબલ માર્કેટમાં ફિક્કી પડી ચમક 

ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. વૈશ્વિક સંકેતોને કારણે આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે પણ આ સાથે જ ચાંદીમાં તેજી જોવા મળી હતી. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

સોનાની કિંમત 
આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત  65 રૂપિયા ઘટીને 50,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી પંહોચી હતી. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.13 ટકાના ઘટાડા સાથે ખૂલી હતી. જો કે સોનાનો ભાવ આજે 50,794 રૂપિયા પર ખુલ્યો હતો. 

ચાંદીની કિંમત 
અઠવાડિયાના પહેલા દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.  રૂ.61 વધીને રૂ.57,201 પ્રતિ કિલો એ પંહોચી છે. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.11 ટકાના વધારા સાથે ખૂલી હતી. આજે સવારે ચાંદીની કિંમત 57,226 રૂપિયાથી શરૂ થઈ હતી.  

ગ્લોબલ માર્કેટમાં ફિક્કી પડી ચમક 
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં 0 0.45 ટકા ઘટી હતી અને 1,667.13 ડોલર પ્રતિ ઔંસ પર સોનું ટ્રેડ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે સોનાના ભાવમાં 0.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતની વાત કરી તો ચાંદીના ભાવમાં પણ મંદી જોવા મળી છે. તે  0.40 ટકા ઘટીને 18.99 ડોલર પ્રતિ ઔંસ સુધી પંહોચી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ