ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Beauty contest winner miss England bullied and trolled because of beauty

OMG / આ મહિલાને સુંદરતા ભારે પડી! બન્યું એવું કે નથી નીકળી શકતી તેના રૂમની બહાર

Published By: Malay

Last Updated: 05:57 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાને સુંદર બનાવવા મહેનત કરે છે ત્યારે એક છોકરીને પોતાની સુંદરતા ભારી પડી.

ADVERTISEMENT

  • મહિલાને સુંદરતા ભારે પડી
  • પોતાને એક રૂમમાં બંધ કરી દીધું
  • પોતાના દેખાવને લીધે પડી મુશ્કેલી


Beauty Pagent : આજનાં સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાને સુંદર બનાવવા મહેનત કરે છે ત્યારે એક છોકરીને પોતાની સુંદરતા ભારી પડી. આ મહિલા કોઇ સામાન્ય વ્યકિત નહીં પરંતુ  મિસ ઇંગ્લેંડની વિજેતા બનેલ નતાશા હેમિંગ્સ છે.  તેણે કહ્યું કે તેને તેની સુંદરતાને લીધે પોતાની યૂનિવર્સિટીમાં બુલી થવું  પડ્યું. કંટાળીને તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધું.

સુંદરતાની ઇર્ષ્યા કરતાં હતાં..
26 વર્ષિય નતાશા પોતાના કેટલાક અનુભવો વિષે માહિતી આપી રહી હતી. તેણે કહ્યું કે જ્યારે તે યૂનિવર્સિટીમાં ભણી રહી હતી ત્યારે ઘણાં સ્ટૂડેન્ટ્સ તેની સુંદરતાની ઇર્ષ્યા કરતાં હતાં અને એટલે જ તેને બુલી અર્થાત હેરાન કરતાં હતાં. મિસ ઇંગ્લેંડ બન્યા પછી તેણે લોકોને બોલતાં બંધ કર્યાં કે જે તેને હેરાન કરતાં હતાં.

પોતાને એક રૂમમાં બંધ કરી દીધું
એક સમયે નતાશા આ બધી ઘટનાઓથી એટલી કંટાળી કે તેણે લાંબા સમય સુધી પોતાને એક રૂમમાં બંધ કરી  અને બાહર ન નિકળવાનો નિર્ણય કર્યો. જોકે આ મુશ્કેલીઓ હોવા છતાં નતાશાએ ન માત્ર બ્યૂટી કોન્ટસ્ટમાં ભાગ લીધો પણ કોન્ટસ્ટની વિજેતા પણ બની. 
આ સિવાય નતાશાને સંગીત પણ ખૂબ પસંદ છે. નતાશા 2015-16માં મિસ ઇંગ્લેંડની પદવી જીતી હતી. 

ઘણાં લોકોની છે તે ઇન્સ્પિરેશન

નતાશા પોતાના આ સફર અને સફળતાને લીધે ઘણાં લોકોની પ્રેરણા બની છે. લોકો તેના આ સફરની વાતો સાંભળી ઇન્સ્પાયર થાય છે અને આગળ વધવાની હિંમત કરે છે.  ટૂંક સમયમાં જ નતાશાનો પહેલો મ્યૂઝિક આલ્બમ રીલિઝ થઇ જશે. આવી રીતે બુલી થયા છતાં આત્મવિશ્વાસને ગુમાવ્યા વિના આગળ વધવું એ ખરેખર મોટી વાત છે. નતાશા પોતાની આ વાતોથી ઘણાં લોકોને મોટીવેટ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

England Inspirational beauty મીસ ઇંગ્લેંડ સુંદરતા OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ