રાજીનામુ / BCCIના CEO રાહુલ જોહરીએ આપ્યું રાજીનામુ, અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું, નથી મળ્યું કોઇ આવેદન

bcci chief executive officer rahul johri resignation yet to be accepted

બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રાહુલ જોહરીના રાજીનામા પર બોર્ડની તરફથી હાલ કોઇ જવાબ આવ્યો નથી. થોડોક સમય પહેલા પોતાનું રાજીનામુ બોર્ડને આપનાર જોહરીને આ પદથી કાર્ય મુક્ત થવામાં થોડી વધારે રાહ જોવી પડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ