બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Bank Officers announces strike of employees of nationalized banks on february 23-24

હડતાળ / જોજો ધક્કો ન પડે ! બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ તારીખથી રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ હડતાળ પર

ParthB

Last Updated: 09:23 AM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકોના ખાનગીકરણના વિરોધમાં અગામી 23-24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓ ફરી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે.

  • રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓ કરશે હડતાળ
  • 23-24 ફેબ્રુઆરીએ હડતાળની કરી જાહેરાત
  • બેંકોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ

રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓ ફરી કરશે રાષ્ટ્રવ્યાપી હડતાળ

કર્મચારી મંડળ દ્વારા આગામી 23 અને 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આ હડતાળામાં રાજ્યની રાષ્ટ્રીયકૃત બેંકોની 3669 બ્રાંચોના કર્મચારીઓ પણ જોડાશે.

કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકે તેવી શક્યતાઓ 

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીકૃત બેંકાન કર્મીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાના નિર્ણયની વ્યાપક અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે.તેમજ આ બે દિવસો સુધી અંદાજીત રૂપિયા 17 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન અટકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ