બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / australian canoeist jessica fox uses condom to repair kayak

ના હોય! / ગજબ કે'વાય! ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીએ કીધું- કૉન્ડોમને કારણે મળ્યો મૅડલ, VIDEO જોઈને ચોંકી જશો

Kinjari

Last Updated: 12:30 PM, 30 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા માટે ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવાનું કારનામુ કરી ચૂકેલી એથ્લિટ જેસિકા ફિક્સે પોતાની સફળતાનું હેરાન કરી દેનારુ રહસ્ય જણાવ્યું છે.

  • ઓલિમ્પિકમાં કૉન્ડોમનો ઉપયોગ 
  • ખેલાડીએ કૉન્ડોમની મદદથી મૅડલ જીત્યો 
  • વીડિયો જોઇને સૌ કોઇ ચોંકી ગયા 

જેસિકા ફોક્સે કહ્યું કે તેણે કોન્ડોમની મદદથી ઓલમ્પિક જીત્યુ છે અને તે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મૅડલ પોતાના નામ કરી ચૂકી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jessica Fox (@jessfox94)

 

મૅડલ જીતવા કોન્ડમનો ઉપયોગ કર્યો
જેસિકા ફોક્સે કેનો સ્લેલમમાં ઉપયોગ થનારી કાયક બોટને સાજી કરવા માટે કોન્ડમનો ઉપયોગ કરે છે. જેસિકાએ કહ્યું મને આશા છે તમે નહી જાણતા હોવ કે એક કોન્ડમનો કાયક બોટ્સને રિપેર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. 

વાયરલ થઇ રહ્યો છે વીડિયો 
જેસિકા ફોક્સે જણાવ્યું કે, આ કાર્બનને સ્મૂધ ફિનીશ આપે છે. ફોક્સનો આ વીડિયો ફેન્સ વચ્ચે ઘણો વાયરલ થઇ રહ્યો છે. કોન્ડમના ઉપયોગ બાદ તે મૅડલ જીતવામાં સફળ રહી છે. 27 વર્ષની ફોક્સ સિડનીથી બિલોન્ગ કરે છે. તે ટોક્ટો ઓલિમ્પિકમાં કેનોન સ્લેલમ ઇવેન્ટમાં 106.73 ટાઇમ સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jessica Fox (@jessfox94)

 

ફોક્સનો ઓલિમ્પિક ખેલમાં શાનદાર રેકોર્ડ 
ફોક્સે આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મૅડલની આશા રાખી હતી પરંતુ હજી તેની એક ઇનેવ્ટ બાકી છે. પેનલ્ટીના કારણે તેને ત્રીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. 2012માં તેણે સિલ્વર મૅડલ હાંસલ કર્યો હતો. તે સિવાય તે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવામાં કામયાબ રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ