બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Astronomers take stunning image of feared 'God of Chaos'

તોળાઈ રહેલો ખતરો / પૃથ્વી તરફ ધસી રહ્યો છે તબાહીનો દેવતા, જોઈ લો સામે આવી પ્રથમ વખત તસવીર

Hiralal

Last Updated: 10:40 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તબાહીના દેવતા તરીકે જાણીતો ત્રીજો સૌથી ખતરનાક એસ્ટરોઈડ અપોફિસ પૃથ્વી ભણી ધસી રહ્યો છે અને તેની પહેલી તસવીર દુનિયા સમક્ષ આવી છે.

  • 6 માર્ચ આ એસ્ટરોઈડ પૃથ્વીની સાવ નજીકથી પસાર થશે
  • ખગોળશાસ્ત્રીઓએ દોઢ કરોડ કિલોમીટર દૂરથી તસવીર ખેંચી
  • પૃથ્વીથી 1 કરોડ 60 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. 

નાસાના વૈજ્ઞાનિકોનાAsteroid Apophis જણાવ્યાનુસાર, 6 માર્ચ આ એસ્ટરોઈડ પૃથ્વીની સાવ નજીકથી પસાર થશે. ખગોળશાસ્ત્રીઓએ વર્ચ્યુઅલ ટેલિસ્કોપની મદદથી લગભગ દોઢ કરોડ કિલોમીટર દૂરથી આ મહાવિનાશક એસ્ટરોઈડની તસવીર ખેંચી હતી. 

વર્ય્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે જણાવ્યું કે 8 વર્ષની દેખરેખ બાદ અમે એસ્ટરોઈડ એપોફિસની તસવીર ખેંચવામાં સફળતા મેળવી છે.અપોફિસ તમામ એસ્ટેરોઈડનો રાજા ગણાય છે. લગભગ 370 મીટર પહોળાઈ ધરાવતી આ ચટ્ટાન 48 વર્ષમાં ટકરાવાનો ખતરો છે.6 માર્ચે આ એસ્ટરોઈડના પસાર થવાની ઘટનાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 

પૃથ્વી સાથે ટકરાય તો 88 કરોડ ટન ટીએનટી વિસ્ફોટ જેવી અસર 

હવાઈ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું કે આ એસ્ટેરોઈડ ઝડપથી ગતિ પકડી રહ્યો છે અને આગામી 48 વર્ષમાં આ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જો પૃથ્વી સાથે ટકરાય તો 88 કરોડ ટન ટીએનટી વિસ્ફોટ જેવી અસર પડી શકે છે. 

મહાપ્રલય લાવનાર આ એપોફિસ એસ્ટેરોઈડનો યુનાની ભાષામાં અર્થ થાય છે તબાહીનો દેવતો. એસ્ટેરોઈડ એપોફિસ આગામી મહિને પૃથ્વીથી લગભગ 1 કરોડ 60 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. આ એસ્ટેરોઈડને ટેલિસ્કોપની મદદથી આસાનીથી જોઈ શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ