બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / arjun tendulkar called by bcci as allrounder for 20 day camp at nca

ક્રિકેટ / અર્જુન તેંડુલકરને લૉટરી લાગી, ડાયરેક્ટ BCCIથી આમંત્રણ આવ્યું, વધી ટીમ ઇન્ડિયામાં આવવાની આશા

Bijal Vyas

Last Updated: 01:47 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દિકરો અર્જુન તેંડુલકર હવે ટીમ ઇન્ડિયામાં આવે તેવી આશા વધી ગઇ છે.

  • BCCIએ અર્જુન સહિત 20 ઓલરાઉન્ડર્સને NCA ખાતે બોલાવ્યો
  • આજ વર્ષના અંતમાં અંડર-23 એમર્જિંગ એશિયા કપ થશે
  • અર્જુને આઇપીએલ 2023 સિઝનમાં જ મુંબઇ ઇન્ડિયન્સની તરફથી ડેબ્યુ કર્યુ

Arjun tendulkar called by BCCI: ક્રિકેટના ભગવાન ગમાતા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દિકરો અર્જુન તેંડુલકર હવે ટીમ ઇન્ડિયામાં આવે તેવી આશા વધી ગઇ છે. જી, હાં અર્જુનને ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI) એ બોલાવ્યો હતો. તેને નેશનલ ક્રિકેટ એકેડમી(NCA) બોલાવ્યો હતો. 

BCCIએ અર્જુન સહિત 20 ઓલરાઉન્ડર્સને NCA ખાતે બોલાવ્યા હતા. આ સ્પેશિયલ કેમ્પ 20 દિવસ સુધી આયોજીત કરવામાં આવશે. 

એનસીએમાં વીવીએસ લક્ષ્મણ અને અન્ય કોચની હાજરીમાં તેમની દેખરેખ હેઠળ અર્જુન સહિત આ બધા ખેલાડીઓના ખેલને બધુ સારો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

આ પ્લાનિંગ લક્ષમણની છે. તેના હેઠળ સામેલ ખેલાડીઓને વધુ સારા બનાવીને હાઇ લેવલ ક્રિકેટ માટે તૈયાર કરવાના છે, તે સાથે જ આજ વર્ષના અંતમાં અંડર-23 એમર્જિંગ એશિયા કપ થવાનો છે, જેના માટે બોર્ડ પ્રતિભાવના ક્રિકેટરોની તરફ ધ્યાન રાખી રહ્યુ છે. 

આ ઓલરાઉન્ડર્સમાં ચેતન સકારિયા, અભિષેક શર્મા, મોહિત રેડકર, માનવ સુથાર, હર્ષિત રાણા અને દિવિજ મહેરા પણ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે અર્જુને છેલ્લા આઇપીએલ સિઝનમાં જ મુંબઇ ઇન્ડિયન્સની તરફથી ડેબ્યુ કર્યુ હતુ, તેમણે 4 મેચ રમી, જેમાં 3 વિકેટ લીધી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ