બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Another video from India on the country's first semi-high speed train

SHORT & SIMPLE / 'દેશની નવી રફ્તાર એટલે વંદે ભારત', જેમ-જેમ સ્પીડ વધતી ગઇ તેમ-તેમ વધતો ગયો યાત્રીકોનો ઉત્સાહ, VIDEO જોઇ ખુશ થઇ જશો

Priyakant

Last Updated: 12:39 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કર્યો વિડીયો, દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી

  • દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો વધુ એક વિડીયો
  • ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડી
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કર્યો વિડીયો 

દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો વધુ એક વિડીયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કર્યો છે. જોકે હાલમાં આ વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમણે દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતની સ્પીડની ઝલક બતાવી હતી. ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડી રહી છે. આ વીડિયો ટ્રેનમાં કેટલાક મુસાફરોએ રેકોર્ડ કર્યો હતો. તેઓ ઉત્સાહિત જોવા મળે છે. 

દેશભરમાં વંદે ભારત ટ્રેનનું નેટવર્ક વધારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ટ્રેન તેની ઝડપ, સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે જાણીતી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનનો એક વીડિયો શેર કર્યો છે. તેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ