બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / An employee of Amul Industries took a fire bath

આર્થિક સ્થિતિ.. / અમૂલ ઈન્ડસ્ટ્રીના કર્મચારીએ પેટ્રોલ છાંટી કર્યું અગ્નિસ્નાન, 6 મહિનાથી કર્મચારીને નથી મળ્યો પગાર, ખાઈ રહ્યો છે જીવન-મરણ વચ્ચે જોલા

Dinesh

Last Updated: 11:14 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અમુલ ઈન્ડસ્ટ્રીના કર્મચારીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ, કંપનીના માલિક દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે

  • અમૂલ ઈન્ડસ્ટ્રીના કર્મચારીએ કર્યું અગ્નિસ્નાન
  • પેટ્રોલ છાંટી આત્મહત્યાનો કર્યો પ્રયાસ 
  • 6 મહિનાથી કર્મચારીને નથી મળ્યો પગાર


ખાનગી કંપનીઓમાં કર્મચારીઓનું શોષણ થાય છે, આવું સાંભળ્યું ખુબ હશે. પરંતુ આજે રાજકોટમાં અમુલ ઈન્ડસ્ટ્રીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કર્મચારીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.

પગાર ન મળતા આર્થિક સ્થિતિ કથળી
આ કર્મચારીએ આવું પગલું એટલા માટે ભર્યું કારણ કે, છેલ્લા 6 મહિનાથી અમુલ ઈન્ડસ્ટ્રી દ્વારા તેનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારીનું નામ વિક્રમ બકુત્રા છે. અને હાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. જોકે આ મુદ્દે અન્ય સાથી કર્મચારીઓ સાથે અમે વાત કરી તો ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કંપનીના માલિક દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 

જીવન-મરણ વચ્ચે જોલા ખાય છે કર્મચારી
રાજકોટથી અન્ય રાજ્યોમાં બદલી કરવાની ધમકીઓ આપવામાં આવે છે. 6 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. તેવામાં ન માત્ર વિક્રમભાઈ પરંતુ અન્ય કર્મચારીઓ પણ પીડાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શોષણ કરતી આમૂલ ઈન્ડસ્ટ્રી સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? શું આવી કંપનીઓ લોકોનું શોષણ જ કરે છે? કેમ છ મહિનાથી કર્મચારીઓને પગાર નથી અપાયો? શું આ મામલે પોલીસ અને સરકાર કોઈ કાર્યવાહી કરશે? સવાલો હાલ અનેક છે. ત્યારે આશા રાખીએ કે, સરકાર આ દીશામાં વહેલી તકે પગલા ભરશે. અને કર્મચારીઓને પોતાનો પગાર અપાવડાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ