બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amit Shah held a meeting in New Delhi to review passengers traffic at the airports in the country

દિલ્હી / 'પ્રવાસીઓને વધુ સુવિધા આપો, ઉનાળામાં યાત્રા સરળ બને તેવું ગોઠવો', અધિકારીઓને અમિત શાહનો નિર્દેશ

Vaidehi

Last Updated: 07:00 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગૃહમંત્રી અમીત શાહે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે બેઠક કરી.

  • ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી ખાતે કરી બેઠક
  • કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત જોડાયા અન્ય વિભાગ
  • એરપોર્ટ પર મુસાફરોની સુવિધા અંગે કરવામાં આવી ચર્ચા

ગૃહમંત્રી શાહે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ગૃહ મંત્રાલયમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને Central Industrial Security Force સાથે દિલ્હી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશના એરપોર્ટ પર મુસાફરોનાં ટ્રાફિક અંગે કેટલીક ચર્ચા કરવામાં આવી. 

બેઠકમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધા અંગે થઈ ચર્ચાબેઠકમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધા અંગે થઈ ચર્ચા
મુખ્યત્વે સરકારનો અભિગમ પીક આવર્સ દરમિયાન એરપોર્ટ પર યાત્રીકોને સઘવળતા ભરેલી મુસાફરીની ખાતરી કરવાનો છે. ખાસ કરીને ઊનાળાની ઋતુમાં મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય આ બેઠકમાં એરપોર્ટનાં મેનપાવર અંગે કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એરપોર્ટ પર મુસાફરોની સુવિધા અને સગવડોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ