બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ameesha patel bold look revealing dress bikini in age of 46

મનોરંજન / 46ની ઉંમરમાં અમિષા પટેલનો રિવીલિંગ ડ્રેસમાં બોલ્ડ અવતાર છવાયો, ચશ્માની કિંમત જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 06:37 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ameesha Patel Bold Look: ફિલ્મ ગદર અને કહોના પ્યાર હૈ જેવી ફિલ્મોથી બોલિવુડમાં ચર્ચામાં આવેલી અમિષા પટેલ આજે 46 વર્ષની ઉંમરમાં પણ ગજબ ફિગર ધરાવે છે. તેના બિકિની બોલ્ડ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

  • અમિષા પટેલના ફોટો વાયરલ 
  • રિવીલિંગ ડ્રેસમાં બોલ્ડ અવતાર છવાયો
  • પહેર્યા આટલા મોંઘા ચશ્મા 

તમે પણ ગદર મૂવી જોઈ જ હશે. તેના કેરેક્ટર અને ડાયલોગ ખૂબ જ ફેમસ થયા હતા. મૂવીમાં અશરફ અલીની દિકરી અને તારા સિંહની વાઈફની ભુમિકા ફેમસ એક્ટ્રેસ અમીષા પટેલે નિભાવી હતી. અમીષા પટેલ આવનાર સમયમાં ગદર-2 માં પણ જોવા મળશે. 

46 વર્ષની અમીષા એટલી ફિટ છે કે તેની ઉંમર કોઈ જોઈને જણાવી જ ન શકે. અમીષાના ટોંડ અને પરફેક્ટ ફિગરને તેણે ખૂબ જ મેઈન્ટેઈન કર્યું છે. હાલમાં જ અમીષાએ ઈન્સ્ટાગ્રામ પર અમુક બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. અમીષાએ આ ફોટોઝમાં ડીપ-નેક આઉટફિટ્સ પહેર્યા છે જેને જોઈ ફેંસ તેમના વખાણ કરી રહ્યા છે. 

અમીષાએ બિકિનીમાં શેર કર્યા ફોટો 
અમીષાએ આ ફોટોમાં બ્લૂ બેસ કલર બિકિની પહેરી છે. બિકિનીની ઉપર તેણે બ્લેક સ્પેગિટી પહેરી છે જેમાં તેની બિકિની હાઈલાઈટ થઈ રહી છે. તેણે વાળને ખુલ્લા રાખ્યા છે હેવી મેકઅપની સાથે ડાર્ક પિંક લિપસ્ટિક લગાવી છે. 

ખૂબ જ મોંઘા છે અમીષાના સનગ્લાસ 
તેની સાથે જ અમીષાએ ખૂબ જ સુંદર સનગ્લાસ લગાવ્યા છે. જોવાથી જાણકારી મળે છે કે આ સનગ્લાસ લક્ઝરી બ્રાન્ડ DIORના છે. Christian DIORનું આ Dior Pacific S1U squatre-frame acetate Sunglasses ખૂબ જ મોંઘા છે. 

ઓફિશ્યલ વેબસાઈટ અનુસાર આ સનગ્લાસની કિંમત 674.43 ડોલર એટલે કે લગભગ 55,608 રૂપિયાની આસપાસ છે. આ કિંમતમાં તમે 500 રૂપિયા વાળા 111 અને 1000 રૂપિયા વાળા 55 ચશ્મા ખરીદી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ