બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / અજબ ગજબ / વિશ્વ / alien sends it's pictures to a woman

OMG / બોલો લ્યો! આ મહિલાને એલિયન મોકલે છે પોતાની તસવીરો, પ્રેમમાં પાગલ હોવાના દાવાએ આખી દુનિયાને પાડી મૂંઝવણમાં

Khevna

Last Updated: 04:34 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની રહેવાસી એક મહિલાએ એલિયનનાં પ્રેમમાં હોવાનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે એલિયન તેને વારંવાર તસવીરો મોકલે છે.

  • મહિલાએ કર્યો ચોંકાવનાર દાવો 
  • દરરોજ મહિલાને મળવા આવે છે એલિયન્સ 
  • જાણો કેવા દેખાય છે એલિયન્સ?

મહિલાએ કર્યો ચોંકાવનાર દાવો 

એલિયન્સને લઈને દુનિયાભરમાં જાતજાતના દાવા કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો ઘણા દશકાઓથી આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? આ વચ્ચે એક મહિલાએ જે દાવો કર્યો છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. મહિલાનું કહેવું છે કે તે ઘણી વાર એલિયન્સને મળી ચુકી છે. માત્ર આટલું જ નહી, પરંતુ એલિયન તેને પોતાની પર્સનલ તસવીરો પણ મોકલે છે. 

લોકડાઉનમાં પહેલી વાર એલિયનને મળી મહિલા 
અમેરિકાના મિસૌરી પ્રાંતમાં રહેવાવાળી 29 વર્ષની મહિલા લિલી નોવાએ કહ્યું છે કે એક વાર નહી, પરંતુ ઘણી વાર તે એલિયન સાથે મુલાકાત કરી ચુકી છે. તેમનું કહેવું છે કે એલિયન હોલીવુડ ફિલ્મ અવતારમાં જોવા મળતા જીવ જેવો જ દેખાય છે. મહિલાએ જણાવ્યું કે સૌથી પહેલા તે એલિયનને વર્ષ 2020માં કોરોનાને કારણે દુનિયાભરમાં લગાવેલ લોકડાઉનનાં સમયે મળી હતી. 

મહિલાએ દાવો કર્યો છે કે લોકડાઉનમાં પહેલી વાર તેણે એલિયન જોયો હતો. મહિલા જણાવે છે કે તે એક રાત્રે હવા લેવા ઘરની બહાર આવી હતી. તે ખુલ્લા આકાશની નીચે ટહેલી રહી હતી, ત્યારે જ તેને પડોશમાં ટીવ પ્રકાશ જોવા મળ્યો. પહેલા તો મહિલાને લાગ્યું કે કોઈ એરક્રાફ્ટ હશે, પરંતુ તેણે જયારે ધ્યાનથી જોયું તો તેના હોશ ઉડી ગયા. મહિલા જણાવે છે કે આ એક યૂએફઓ હતું. મહિલાનું કહેવું છે કે એલિયન પોતાની તસવીરો ટેલીપથીનાં માધ્યમથી તેને મોકલે છે. તે પોતાની તસવીરો એટલે મોકલે છે, કેમકે તે પહેલી વાર એલિયનને મળી ત્યારે ઘણી ડરી ગઈ હતી. એટલે એલિયન તેને પોતાની તસવીરો મોકલે છે, જેથી તેનો ડર દૂર થઇ શકે. 

હલકાં વાદળી રંગની સ્કીન વાળી છોકરી સાથે મુલાકાત 
લિલી અનુસાર, આ ઘટનાનાં અમુક મહિનાઓ બાદ તે ફરી એક એલિયનને મળી. હવે તો તે એલિયનને મળે છે. મહિલાએ એક વધુ હેરાન કરવાવાળો દાવો કર્યો છે. મહિલાનું કહેવું છે કે બીજા ગ્રહો પર રહેવાવાળા ઘણા પ્રકારના જીવોને મળી ચુકી છે. બીજા ગ્રહના જીવો એલિયન જેવા જ છે. પહેલી વાર તેણે હલકા વાદળી રંગની સ્કીનવાળી એક છોકરી જોઉઈ હતી. તે ખૂબ જ સુંદર હતી. જોકે તેના માથા પર વાળ ન હતા. મહિલા જણાવે છે કે તે એલિયનનાં પ્રેમમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ