બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ajay bhatt said no one can dare look at india will get befitting reply

ઘમકી! / કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટનું ચીન વિશે આકરું નિવેદન, ખરાબ નજરે જોનારની હવે ખેર નથી

MayurN

Last Updated: 05:25 PM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે બુધવારે કહ્યું કે ભારત તરફ ખરાબ નજરથી જોવાની કોઈ હિંમત કરી શકે નહીં અને દેશ તરત જ બદલો લેવા સક્ષમ છે.

  • કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટનું નિવેદન
  • ભારત તરફ ખરાબ નજર કરવાની કોઈ હિમત નહી કરે
  • ભારત મોદીના નેતૃત્વમાં બધા ક્ષેત્રે અગ્રેસર બન્યું છે

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે બુધવારે કહ્યું કે ભારત તરફ ખરાબ નજરથી જોવાની કોઈ હિંમત કરી શકે નહીં અને દેશ તરત જ બદલો લેવા સક્ષમ છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જળ, જમીન અને હવા સહિત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે.

કોઈ આંખ ઉઠાવીને નહી જોવે
સંરક્ષણ રાજ્ય મંત્રી ભટ્ટને લદ્દાખમાં ચીનની ગતિવિધિઓ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે, 'કોઈ પણ અમારી તરફ ખરાબ નજરથી જોવાની હિંમત કરી શકે નહીં. જો કોઈ આવું કરશે , તો અમે તરત જ બદલો લેવા સક્ષમ છીએ.

રક્ષા રાજ્ય મંત્રી ભટ્ટે ટ્રાન્સપોર્ટ અને એનર્જી ગ્લોબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી
કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે ચીનને સીધો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે તેઓ અમુક મુદ્દાઓ પર વાત કરવા માટે અધિકૃત નથી. ભટ્ટે ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ અને એનર્જી ગ્લોબલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ પત્રકારોને આ વાત કહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ