બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aishwarya rai bachchan lookalike aashita rathore videos viral

OMG / ઈન્ટરનેટ પર છવાઈ ઐશ્વર્યાની લુક લાઈક! VIDEO જોઈ તમે પણ ઓળખી નહીં શકો કોણ અસલી કોણ નકલી

Arohi

Last Updated: 12:31 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐશ્વર્યા રાયના લુક લાઇકના વીડિયો સોશિયલ મીડિયા પર હમણાંથી છવાયેલા છે. ખાસ વાત એ છે કે બન્નેની વચ્ચે એટલી સમાનતા છે કે કોઈ પણ પહેલી નજરમાં દગો ખાઈ જાય.

  • સોશિયલ મીડિયા પર છવાયા આ વીડિયો 
  • ઐશ્વર્યા રાયની લુક લાઈકના વીડિયો વાયરલ 
  • જોઈને તમે પણ વિચારમાં પડી જશો

સોશિયલ મીડિયા પર ઘણા સેલિબ્રિટિના લુક લાઈક છવાયેલા રહે છે. અજય દેવગણથી લઈને સલમાન ખાન, સંજય દત્ત સુધીના ઘણા સેલેબ્સના ડુપ્લિકેટ વાયરલ થયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે અને તે છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. જી હા, ઐશ્વર્યા રાયના લુક લાઈકના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ખાસ વાત એ છે કે બંને વચ્ચે એટલી સામ્યતા છે કે પહેલી નજરે કોઈ પણ દગો ખાઈ શકે છે.

યુઝર્સ કહી રહ્યા છે યંગ ઐશ્વર્યા 
જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનની ડુપ્લિકેટ સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ પહેલા પણ ઘણી છોકરીઓને ઐશ્વર્યાની લુકલાઈક બનીને સામે આવી છે. પરંતુ, આશિતા રાઠોડને જોયા પછી, કોઈ પણ તેના અને ઐશ્વર્યા વચ્ચે પહેલી નજરમાં ઓળખ કરી શક્યું નહીં. આશિતાને જોયા બાદ યુઝર્સ તેને યંગ ઐશ્વર્યા રાયને કહી રહ્યા છે.

આંખો-વાળ પર મળે છે ઐશ્વર્યા સાથે 
આશિતાની આંખો, વાળ બધું જ ઐશ્વર્યાને મળે છે. જેના કારણે તે સોશિયલ મીડિયા યુઝર્સની વચ્ચે ચર્ચામાં છે. તેની તસવીરો, વીડિયો યુઝર્સમાં એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે દરેક જગ્યાએ તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગઈ છે. વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ તેમના વખાણ કરતા થાકતા નથી.

વધી રહ્યા છે આશિતાના ફોલોઅર્સ 
ઐશ્વર્યા રાયના આવા જ લુકને કારણે આશિતાના ફોલોઅર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, તેના Instagram પર 255K ફોલોઅર્સ છે. આશિતા પણ તેના લુકને લઈને ફેન્સને ઘણી વાર કન્ફ્યુઝ કરે છે. તે ઐશ્વર્યાની હમશક્લ બનીને વાહવાહી લુંટી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ