બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / aiden markram sunrises hyderabad captain wife nicole denielle photos

વાયરલ / સ્ટાર ખેલાડી IPLની ટીમનો કેપ્ટન બનતાં જ દુનિયાને જાણ તેની પત્નીનું કામ, બોલી ઉઠશો- 'ઓહ આવું કરે છે'

Vaidehi

Last Updated: 06:53 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડન માર્કરમને સનરાઈઝર્સ હૈદ્રાબાદનાં કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. તેમની પત્નીનું નામ નિકોલ ડેનિયલી ઓ કોર્નર છે.

  • એડન માર્કરમ બન્યાં સનરાઈઝર્સ હૈદ્રાબાદનાં કેપ્ટન 
  • તેમની પત્ની છે બિઝનેસ વુમન
  • આલ્કોહોલ ચાખી રિવ્યૂ કરવાનું કામ કરે છે 

સાઉથ આફ્રિકાનાં ક્રિકેટર એડન માર્કરમનાં ક્રિકેટ કરિયરમાં મોટો ફેરફાર આવ્યો છે. આ ખેલાડી હવે IPLમાં કેપ્ટનશીપ કરતા નજરે આવશે. માર્કરમને સનરાઈઝર્સ હૈદ્રાબાદનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની પત્ની નિકોલ ડેનિયલી ઓ કોર્નર પોતાના પતિને સપોર્ટ કરવા માટે ઘણીવાર સ્ટેડિયમમાં પહોંચતી હોય છે. 


હાલમાં જ તેમની પત્નીની એક ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં નિકોલ રડતી નજરે આવી હતી. નિકોલની આંખોમાં હર્ષનાં આંસુ હતાં કારણકે SA20 લીગનાં સેમીફાઈનલમાં તેમના પતિ એડેન માર્કરમે શતક ફટકારી હતી. 

નિકોલ ખુદ એક બિઝનેસ વુમન છે. તેમનો ઓનલાઈન જ્વેલરીનો બિઝનેસ છે. આ સિવાય તે આલ્કોહોલ ચાખવાનું પણ કામ કરે છે. એટલે કે ભિન્ન પ્રકારની આલ્કોહોલને ચાખીને તેની ક્વોલિટી વિષે માહિતી આપે છે. 

નિકોલ આ સિવાય એક ચેરિટી સંસ્થા અબ્બા હાઉસ સાથે પણ સંકળાયેલી છે. જેમાં તે અનાથ બાળકોને ઘર અપાવે છે.

એડન માર્કરમની સફળતાની પાછળ તેની કડક મહેનત તો છે જ પણ તેની પત્નીનો પણ મહત્વનો યોગદાન રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ