બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / ahmedabad-amc-gives-diwali-gifts-to-children

NULL / અમદાવાદ: દિવાળીમાં AMCએ આપી બાળકોને મોંઘવારીની ભેટ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરના બાળકોને AMCની મોંઘવારીની ભેટ આપવામાં આવી છે. વસ્ત્રાપુર પ્રહલાદનગર નિકોલ ગાર્ડનમાં GST લાગુ કરવામાં આવ્યો છે. ત્રણ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની ટિકિટમાં વધારો થશે. 

વસ્ત્રાપુરમાં રૂપિયા10 ની ટિકિટ રૂપિયા 13ની અને રૂપિયા 20ની ટિકિટ રૂપિયા 26ની થશે. પ્રહલાદનગર ગાર્ડનમાં પણ એ જ ટિકિટ દર લાગુ પાડવામાં આવશે. નિકોલ ગાર્ડનમાં રૂપિયા 8ના રૂપિયા 11 અને રૂપિયા 10ના રૂપિયા 13 થશે. આ નિર્ણય AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. જેનો આગામી સપ્તાહથી અમલ કરવામાં આવશે.
 
  • દિવાળીના તહેવારમાં શહેરના બાળકોને AMCની મોંઘવારીની ભેટ  
  • અમદાવાદ શહેરમાં AMCની મોંઘવારીની ભેટ  
  • વસ્ત્રાપુર પ્રહલાદનગર નિકોલ ગાર્ડનમાં GST લાગુ 'રાયો  
  • ત્રણ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની ટિકિટમાં થશે વધારો  
  • વસ્ત્રાપુરમાં રૂ.10 ની ટિકિટ રૂ.13ની અને રૂ.20ની ટિકિટ રૂ.26ની થશે  
  • પ્રહલાદનગર ગાર્ડનમાં પણ એજ ટિકિટ દર લાગુ પડશે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ