બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Agriculture Minister RC Faldu statement congress protest

નિવેદન / કૃષિમંત્રીએ કહ્યું- 2800 કરોડની રકમ પાક વીમાની ચૂકવાઇ, કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

Hiren

Last Updated: 07:42 PM, 11 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના વિરોધ મુદ્દે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું હતું. તો કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ પરેશ ધાનાણીએ સરકાર પાસે જવાબ માગ્યો છે.

  • ખેડૂતો અને સરકાર દ્વારા પ્રિમિયમ ભરવામાં આવ્યં હતું: કૃષિમંત્રી
  • ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવી રહી છેઃ ચાવડા
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પાસે જવાબ માગ્યો

કોંગ્રેસના વિરોધ મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદૂએ નિવેદન આપ્યું હતું. કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો અને સરકાર દ્વારા પ્રિમિયમ ભરવામાં આવ્યું હતું. 2800 કરોડની રકમ પાક વીમાની ચૂકવવામાં આવી છે. આ વખતે રૂ.3400 કરોડનું પ્રિમિયમ ભરવાનું થયું છે. મગફળી અને અન્ય પાકનું ક્રોપ કટિંગ શરૂ થઇ ગયું છે. જિલ્લા અધિકારીને સાથે રાખી કાર્યવાહી ચાલી રહી છે. તમામ ગાઇડ લાઇન અનુસરવામાં આવી રહી છે.

અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. આજે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂત પાક વીમા માટે લડી રહ્યો છે. 
સરકાર કરોડો રૂપિયા વીમા કંપનીઓને ફાયદો કરાવે છે. સરકાર લોકોના પ્રશ્નો સાંભળતી નથી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પાસે જવાબ માગ્યો

રાજ્યભરમાં કમોસી વરસાદને લઈને પાકને ભારે નુકસાન થયું છે. જેનો કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પાસે જવાબ માગ્યો હતો. વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીએ મુદ્દો ઉઠાવ્યો હતું. પરેશ ધાનાણીને સરકાર સામે જવાબ આપોના નારા લગાવીને વિરોધ કર્યો હતો. ખેડૂતોને તેનો હક મળે તેને લઈને પરેશ ધાનાણીએ સરકાર પાસે જવાબ માગ્યો હતો. કોંગ્રેસે વિધાનસભામાં પાક વીમા મુદ્દે અને ખેડૂત સહાય મુદ્દે વોક આઉટ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ