કવાયત / G20 બાદ હવે 26 જાન્યુઆરીએ પણ વિશ્વગુરુ ભારતની ઝલક જોશે દુનિયા: બાયડનને અપાયું આમંત્રણ, આ 3 દેશના નેતાઓ પણ આવે તેવી શક્યતા

After G20, the world will get a glimpse of Vishwaguru India on January 26: Biden invited

Joe Biden in India News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે બિડેનને આમંત્રણ આપ્યું 

બ્રેકિંગ ન્યૂઝ