બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / afghansitan crisis : india evacuates people from kabul, video of infant goes viral

Video / રક્ષાબંધન પર સૌથી ઈમોશનલ VIDEO : અફઘાનિસ્તાનથી વગર પાસપોર્ટ ભારત આવેલા નવજાતને લાડ લડાવી રહી છે બાળકી

Parth

Last Updated: 03:07 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેના આજે 168 લોકોને દિલ્હી લઈને આવી છે જેમાં એક નવજાત બાળક પણ છે અને આ બાળક પાસપોર્ટ વગર ભારત આવ્યો છે.

  • અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા ખાસ ઓપરેશન 
  • કાબુલથી લોકોને લઈને પરત આવ્યું વાયુસેનાનું વિમાન 
  • એરપોર્ટ પરનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ 

મોતનાં મુખમાંથી માદરે વતન આવ્યા કેટલાક લોકો 
એક તરફ જ્યાં દેશ આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને ભારતની વાયુસેના દિલ્હી લઈને આવી છે. ભારત સિવાય અફઘાની લોકો પણ ભારતમાં આવ્યા છે ત્યારે એરપોર્ટથી ઘણી ભાવુક તસવીરો સામે આવી રહી છે. ત્યારે રક્ષાબંધન પર આંખો ભીની થઈ જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. 

માસૂમ બાળકીનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ 
ભારતીય વાયુસેના આજે 168 લોકોને દિલ્હી લઈને આવી છે જેમાં એક નવજાત બાળક પણ છે અને આ બાળક પાસપોર્ટ વગર ભારત આવ્યો છે. ભારતીય વાયુસેનાનું વિમાન જ્યારે આજે ભારતમાં ઉતર્યું ત્યારે એક બાળક હતું અને એક માસૂમ બાળકી તે બાળકને લાડ લડાવતી નજરે પડી હતી. રક્ષાબંધન પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

પ્રધાનમંત્રીએ દેશવાપસીનો આપ્યો છે આદેશ 
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે આદેશ આપેલા છે. એવામાં કાબુલથી ભારતીયો સહિત મુશ્કેલીમાં ફસાયેલા શીખો અને સ્થાનિક અફઘાનીઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ