બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / a relative of the husband cannot be made a ground to make someone an accused of domestic violence case says delhi court

ચુકાદો / માત્ર પતિના સંબંધી હોવાના કારણે કોઈ આરોપી નથી બની જતું, ઘરેલુ હિંસાના કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Premal

Last Updated: 02:37 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરેલુ હિંસાના એક કેસમાં દિલ્હીની કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પણ મહિલા એવા વ્યક્તિ પર ઘરેલુ હિંસાનો આક્ષેપ ના કરી શકે જેની સાથે ભૂતકાળમાં અથવા વર્તમાનમાં તેની સાથે એક છત શેર ના કરી હોય.

  • ઘરેલુ હિંસાના કેસમાં દિલ્હીની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
  • મહિલા દ્વારા કરાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી
  • કોર્ટે કહ્યું, એક છત નીચે રહેતા હોય તો આ કેસ લાગુ પડે

કોર્ટે મહિલા દ્વારા કરાયેલા ઘરેલુ હિંસા કેસને ફગાવી દીધો

તીસ હજારી કોર્ટ સ્થિત વધારાના સત્ર ન્યાયાધીશ હિમાની મલ્હોત્રાની કોર્ટે મહિલા દ્વારા પોતાની નણંદ, નણંદોઈ અને પતિના મામા વિરુદ્ધ ઘરેલુ હિંસા કેસને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ એવા ઘરમાં રહેતા નથી. જેમાં ફરિયાદી મહિલા રહેતી હોય. તેથી તેના દ્વારા આ લગાવવામાં આવેલા ઘરેલુ હિંસાના આરોપ પાયાવિહોણા છે. કોર્ટે ઘરેલુ હિંસા નિવારણ અધિનિયમ 2005ની વિસ્તૃત વ્યાખ્યા કરી. આ સાથે કોર્ટે એવુ પણ કહ્યું કે ઘરેલુ હિંસા અધિનિયમની કલમ 12 હેઠળ કોઈ પણ મહિલા ત્યારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવી શકે છે જ્યારે તે કોઈ પણ એવા સંબંધ પર આરોપ લગાવે જે તેની સાથે એક છતની નીચે રહેતા હોય. પતિના સંબંધી હોવુ કોઈને આરોપી બનાવવાનો આધાર ના બનાવી શકાય. 

ઘરેલુ સંબંધ રહેતો નથી 

કોર્ટે અરજી કરનાર મહિલાને કહ્યું કે જ્યારે યુવતીના લગ્ન થઇ જાય છે તો તેના પિયર પક્ષ સાથે તેનો સંબંધ આવશ્ય હોય છે, પરંતુ તેને ઘરેલુ હિંસાની શ્રેણીમાં રાખી શકાય નહીં. કારણકે લગ્ન બાદ તે નક્કી કરેલ સમયગાળો પિયરમાં વિતાવે છે. જ્યારે ઘરનો સભ્ય બહાર, બીજા પ્રદેશ અથવા દેશમાં રહે છે ત્યારે ઘરેલુ હિંસા સંરક્ષણ કાયદો લાગુ થતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ