બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 lions reached Rajula's Shiva temple, video goes viral

બેદરકારી / VIDEO: ભારે પવન વચ્ચે દરિયાકાંઠે આવેલ શિવ મંદિરના પરિસરમાં એક સાથે 5 સાવજો આવ્યા, રાજુલાનો વીડિયો વાયરલ

Malay

Last Updated: 10:06 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: વાવાઝોડાની દહેશત વચ્ચે રાજુલાના દરિયા કાંઠે આવેલા શિવમંદિર પરિસરમાં પહોંચ્યો સિંહ પરિવાર, દરિયા કાંઠે પહોંચેલા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

 

  • વન વિભાગની બેદરકારી સામે આવી
  • વાવાઝોડાના ખતરા વચ્ચે 5 સિંહ દરિયા કાંઠે
  • વન્યજીવોની સુરક્ષામાં ગંભીર બેદરકારી

બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે રાજુલાના દરિયાકાંઠે સિંહ પરિવાર પહોંચતા વહીવટી તંત્ર અને વન વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે સિંહોની સુરક્ષાનું ધ્યાન રાખતું વન વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા નજીક દરિયાકાંઠે આવેલા શિવ મંદિર પરસરમાં પહોંચેલા સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. 

શિવ મંદિરમાં પહોંચ્યો સિંહ પરિવાર
અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર-ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે. ઘણીવાર સિંહોના વીડિયો પર સોશિલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. આ વચ્ચે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહોનું ટોળું દરિયાકાંઠે આવેલા શિવ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો અમરેલી જિલ્લાના રાજુલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા શિવ મંદિરના પરિસરમાં સિંહ પરિવાર પહોંચ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 
વીડિયોમાં મંદિર પરિસરમાં એક વૃક્ષ નીચે સિંહ પરિવારને બેઠેલો જોઈ શકાય છે. કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા આ વીડિયોને ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ