બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 5 foreign terrorists killed in Jammu and Kashmir's Kupwara, search operation continues

BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 5 વિદેશી આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

Priyakant

Last Updated: 09:57 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kupwara Encounter News: કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં 5 વિદેશી આતંકીઓ ઠાર

  • જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર 
  • આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ 
  • એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ADGP વિજય કુમારે જણાવ્યું છે કે, હજી પણ અહીં  સર્ચ ઓપરેશન ચાલુ છે. 

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ