બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / 3-Day Police Custody For Minister's Son Arrested Over Murder Of Farmers

કાર્યવાહી / BIG NEWS: કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષને ઝટકો, 3 દિવસના પોલિસ રિમાન્ડ પર, કોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:16 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાને કોર્ટે તરફથી એક મોટો તગડો ઝટકો લાગ્યો છે.

  • લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાને મોટો ઝટકો
  • લખનઉની કોર્ટે કોઈ રાહત ન આપી 
  • આરોપી આશિષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર 

‎લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપીને આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. લખનઉની સીજીએમ કોર્ટે આરોપી આશિષ મિશ્રાને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આરોપીને તેની સાથે વકીલ રાખવાની પણ પરમિશન આપી છે. કોર્ટના આદેશ બાદ હવે આશીષ 12 ઓક્ટોબરના સવારના 10 થી 15 ઓક્ટોબરના સવારના 10 સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે. 

સોમવારે ફરિયાદ પક્ષે આશિષના બે દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા 

સોમવારે ફરિયાદ પક્ષે આશિષના બે દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા હતા પરંતુ બચાવ પક્ષના વકીલોએ આ માગ પર વાંધો ઉઠાવ્યો હતો. આખરે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો હતો. 

આશીષ મિશ્રા પર શું છે મોટો આરોપ
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા પર લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવી દઈને 4 ખેડૂતોના મોત નીપજાવવાનો મોટો આરોપ છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ આશિષ મિશ્રાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યો છે. આશિષના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેનીની હકાલપટ્ટી કરવાની માંગ કરવામાં આવી રહી છે.‎

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ