બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 2 state lawyers and five judicial officers to become judges in Gujarat HC, SC recommends, know who is who

નિમણુંક / રાજ્યના 2 વકીલ અને પાંચ જ્યુડિશિયલ અધિકારીઓ ગુજરાત HCમાં બનશે જજ, SCની ભલામણ, જાણો કોણ કોણ

Vishal Khamar

Last Updated: 11:54 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટને નવા જજ મળશે. ત્યારે સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા કેન્દ્રને કરાયેલ ભલામણમાં બે નામની ભલામણ કરવામાં આવી છે.

  • ગુજરાત હાઈકોર્ટને મળશે નવા જજ
  • સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા કેંદ્રને કરાઈ ભલામણ
  • કોલેજિયમે વકીલ દેવાન દેસાઈ, મોક્ષા ઠક્કરના નામની કરી ભલામણ
  • 5 જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તીની પણ ભલામણ

ગુજરાત હાઈકોર્ટને નવા જજ મળશે. ત્યારે સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા કેન્દ્રને કરાયેલ ભલામણમાં બે નામની ભલામણ કરવામાં આવી છે. જેમાં કોલેજીયમે વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ કરી છે. તેમજ 5 જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિની પણ ભલામણ કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ