બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / 2-bjp-leaders-left-honor-ceremony-of-tribal-mlas-over-congress-naushad-solanki-s-comment

NULL / VIDEO:દલિત સમાજના કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાએ BJP સરકારની નિંદા કરતા હોબાળો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ:વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલ અનુસૂચિત જાતિના ધારાસભ્યોના સન્માન માટે અમદાવાદના ટાઉન હોલ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌષાદ સોલંકીએ દલિત સમાજની સ્થિતિને લઈને રાજ્ય સરકારની આલોચના કરતા ભાજપના ધારાસભ્યો નારાજ થઈ સ્ટેજ છોડીને ભાગ્યા હતા.

જેના કારણે કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો.આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાજપના બંને ધારાસભ્યો કરસન પટેલ અને પ્રદીપ પરમાર કેવી રીતે ચાલુ કાર્યક્રમે સ્ટેજ છોડી જતા રહે છે.

જોકે કેટલાક આગેવાનો દ્વારા તેમને મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.પરંતુ તેઓ કાર્યક્રમને અધવચ્ચે છોડીને જતા રહે છે.જોકે આ સમગ્ર ઘટનાને લઈને ભારે હોબાળો પણ મચ્યો હતો..  
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ