બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / you-can-now-send-money-through-paytm-without-using-the-internet

NULL / ઇન્ટરનેટ વગર પણ Paytmથી ટ્રાન્સફર કરી શકો છો પૈસા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે એમને paytm એપ પણ ઉપયોગ કર્યો હશે જેની મદદથી કોઇ પણ વ્યક્તિને કેટલીક સેકન્ડમાં પૈસા મોકલી શકાય છે સાથે જ મંગાવી પણ શકાય છે. આ એપએ લોકોની રોકડ સમસ્યાને પૂરી રીતે સમાપ્ત કરી દીધી છે અને હવે લોકોએ પોતાના પર્સમાં વધારે રકમ લઇને ફરવાની જરૂર નથી. તમે બધા paytm જરૂર ઉપયોગ કરતા હશો પરંતુ આજે અમે તમને એના કેટલાક ફીટર્સ માટે કહેવા જઇ રહ્યા છીએ જે ખૂબ કામના છે. પરંતુ એના માટે તમે કદાચ જ જાણતા હશો. 

ઇન્ટરનેટ વગર કરો ટ્રાન્ઝેક્શન 
અત્યાર સુધી તમને પેટીએમમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડતી હતી પરંતુ તાજેતરમાં જ પેટીએમએ ટેપ કાર્ડ લોન્ચ કર્યું છે જેની મદદથી તમે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકો છો. આ ટાઇપ કાર્ડથી પેમેન્ટ કરવા માટે માત્ર એક સેકન્ડનો સમય લાગે છે. એવામાં આ ઓનલાઇન પેમેન્ટનો એક સારો વિકલ્પ છે. એના માટે તમારે તમારી પાસે સ્માર્ટફોન પણ રાખવાની જરૂર પડતી નથી. 

બોલીને મોકલી શકો છો પૈસા
પેટીએમના આ ફીચરથી તમે હજુ સુધી અજાણ રહ્યા હશો પરંતુ અમે તમને જણાવી દઇએ કે પેટીએમથી તમે માત્ર બોલીને પણ પૈસા મોકલી શકો છો. વાસ્તવમાં આ સુવિધા iphone યૂઝર્સને જ મળશે. એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ પર આધારિત પર્નલ આસિસ્ટેન્ટ siriને કમાન્ડ આપવો પડે છે અને એટલામાં જ પૈસા ટ્રાન્સફર થઇ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ