બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / world cup 2019 india vs pakistan match havan and special arti in uttar pradesh

WC 2019 / ભારત VS પાકિસ્તાન પહેલા જીત માટે હવન અને ખાસ આરતી

vtvAdmin

Last Updated: 01:25 PM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આજે માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ICC વર્લ્ડ કપ મેચમાં એકબીજા સામે રમશે, ત્યારે બંને દેશોમાં આ મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વર્લ્ડકપમાં આજે રમાનારી ભારત પાકિસ્તાનની વચ્ચે મેચ માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ક્રિકેટ ફેન્સ ભારતની જીત સાથે હવામાન સાફ રહેવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં વારાણસી અને ગોરખપુરમાં મંદિરના પૂજારી પણ ક્રિકેટ સમર્થકોની સાથે સામેલ થઇ ગયા છે અને ભારતની જીત માટે હવન અને આરતી કરી રહ્યા છે. 

ઇંગ્લેન્ડમાં મેનટેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં યોજાનારી ભારત પાકિસ્તાન મેચ પહેલા વારાણસીમાં પૂજારીઓએ ગંગાની ખાસ આરતી કરી. 

આરતની સાથે ફેન્સે ગંગામાં ડુબકી મારી. એ દરમિયાન એમના હાથમાં તિરંગો અને ભારતીય ક્રિકેટ ટીમનું પોસ્ટર લઇને ઊભા રહ્યા છે. 

આજ રીતે ગોરખપુરમાં ભારતની જીત માટે હવન કરવામાં આવ્યું, એ દરમિયાન ક્રિકેટ પ્રશંસકોની સાથે સ્થાનિક ખેલાડી પણ સામેલ થયા. 

હવન દરમિયાન મંદિરના પૂજારી, મહિલાઓ અને બાળકો પણ ભારતની જીત માટે પ્રાર્થના કરતા નજરે આવી રહ્યા છે. બાળકોએ તિરંગા ટોપી અને હાથમાં બેટ લઇને હવન કર્યું. 

ભારત પાકિસ્તાન મેચમાં ભારતની જીત અને વરસાદ ના થાય એના માટે મહિલાઓએ પણ આરતી કરીને પ્રાર્થના કરી. 

ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ માટે વૃદ્ધ, બાળકો અને નૌજવાન દરેક લોકો એક્સાઇટેડ છે. ગોરખપુરમાં યુવકોએ તિરંગો લઇને જૂલુસ નિકાળ્યું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ