બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Woman stands on top of Burj Khalifa in viral Emirates ad. BTS video shows how it was filmed

viral / વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્ઝ ખલિફાની ટોચ પર ઊભી રહી એરહોસ્ટેસ, જુઓ શ્વાસ થંભાવી દેનાર VIDEO

Hiralal

Last Updated: 08:18 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત આરબ અમીરાતની એરલાઈન કંપની અમીરાત એરલાઈને જાહેરખબરનો એક ડરામણો કીમિયો અપનાવ્યો છે.

  • સંયુક્ત આરબ અમીરાતની એરલાઈન કંપની અમીરાત એરલાઈનનો કીમિયો
  • દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફા પર એરહોસ્ટેસને ઊભી રાખી
  • કંપનીએ બુર્ઝ ખલીફા પર એરહોસ્ટેસને ઊભી રાખીને વીડિયો બનાવ્યો
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ, યૂઝર્સ બોલ્યા ખૂબ ડરામણું 

હકીકતમાં એરલાઈન કંપની અમીરાત એરલાઈને દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફાની ટોચે એક એર હોસ્ટેસની ઊભી રાખીને તસવીર લીધી છે.

જાહેરખબર માટે કંપનીએ એરહોસ્ટેસને બુર્જ ખલીફાની ટોચે ઊભી રાખી 

કંપનીએ આ ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. વીડિયોમાં એરલાઈનની એક એરહોસ્ટેસ ડ્રેસ પહેરીને બુર્ઝ ખલીફાની ટોચે હાથમાં ત્રણ-ચાર બેનર લઈને ઊભેલી દેખાતી હતી. એરહોસ્ટેસે તેના હાથમાં રહેલી ચાર બેનરો વારાફરતી દેખાડ્યાં હતા.

એરહોસ્ટેસનું નામ નિકોલ સ્મિથ લુડવિક છે. અમીરાત એરલાઈને કંપનીની જાહેરખબર માટે આ કીમિયો અપનાવ્યો છે. 

બેનરોમાં લખેલું જોવા મળતું હતું કે યુએઈને યુએક એમ્બર લિસ્ટમાં લઈ જવાથી અમે દુનિયાને ટોપ પર થવાનો અહેસાસ થયો. અમીરાતની ફ્લાઈટ પકડો અને સારી ઉડાણ ભરો.

અમીરાત એરલાઈન સંયુક્ત આરબ અમીરાતની સૌથી મોટી એરલાઈન છે. કંપનીએ બુર્ઝ ખલીફાની ટોચે ઊભેલી  એરહોસ્ટેસની તસવીર બહાર પાડી છે. 

એરહોસ્ટેલ નિકોલે ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરખબરનો વીડિયો શેર કર્યો છે તેમાં તેણે લખ્યું કે આ ચોક્કસપણે મારા દ્વારા કરવામાં આવેલા રોમાંચક સ્ટંટોમાંની એક છે. અમીરાત એરલાઈન્સ ટીમનો હિસ્સો બનીને ખૂબ ખુશી થઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ