બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Why save the crop now? Chickpea fungus sprayed in chickpeas, rains fell there, 50 per cent loss to farmers!

ગીર સોમનાથ / પાકને કેમ બચાવવો હવે? ચણામાં ફૂગનો રોગ આવતા દવા છાંટી ત્યાં પડ્યો વરસાદ, ખેડૂતોને 50 ટકા નુકસાની !

Mehul

Last Updated: 09:40 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદ અને યોગ્ય વાતાવરણ ન હોવાના કારણે ગીર સોમનાથમાં 50 હજાર હેકટર જમીનમાં ચણાના પાકનાં વાવેતરમાં મોટું નુકસાન જવાનો ભય. 'ખેડૂતોની સ્થિતિ પડ્યાં પર પાટુ'

  • ગીર-સોમનાથમાં ચણાના પાકમાં સુકારો-ફૂગ 
  • કમોસમી વરસાદ,વાતાવરણના પલટાથી નુકસાન 
  • ચણાના પાકમાં 50 ટકા નુકશાન જવાનો ભય

ગીર સોમનાથમાં 50 હજાર હેકટર જમીનમાં ચણાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદ અને યોગ્ય વાતાવરણ ન હોવાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. કારણ કે ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ આવતા ઊભો પાક સૂકાય રહ્યો છે. દવાઓના છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. ખેડૂતોના મતે ચણાના પાકમાં 50 ટકા નુકશાન જવાની ભય છે. અને ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાયની માંગ કરી છે.

હજુ પણ પલટાશે વાતાવરણ-અંબાલાલ પટેલ 

ગુજરાતના વાતાવરણમાં ફરીએકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. હવામાનના જાણતલ એવા અંબાલાલ પટેલે કહ્યું છ કે,  આગામી  20 થી22 જાન્યુ.એ રાજ્યમા વાદળછાયુ વાતાવરણ રહેવા સાથે  ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે સ્હેજ માવઠુ થવાની સંભાવનાને નકારી શકાય નહિ. આ જ પરિણામે  જીરુ , શાકભાજીના પાકોમા નુકશાનની સંભાવના છે.  ઉભા કૃષિપાકોમા પાક સંરક્ષણ ના પગલા લેવાની સલાહ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે. વધુમાં કપાસ અને દિવેલાના પાકો મા ખાખરી આવાની શક્યતા રહેશે કેટલાક પાક કોકડાઇ જવાની શક્યતા રહેશે તો મરચા જેવા પાકમા કોકડવા આવશે અને  પહોળા પાન વાળા પાકમાં હીમની અસર થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

હિમ પ્રપાતના કારણે પલટાશે વાતાવરણ 

મહિનાના અંતે એટલે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અને ફેબ્રુઆરી માસમાં હીમપ્રપાતની પણ સંભાવનાઓ છે. ખેડૂતો માટે આવા સમયે પિયત આપવું સારુ રહેશે. હમણાં જો કે, આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશ ઘટાડો જોવા મળશે. પણ 20 થી 25 જાન્યુ.  દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી  ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે ને કરા પણ પડવાની સંભાવના છે.આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઈ શકે છે. હાલ મા થતા વાદળોના લીધે શિયાળુ હવામાન ઉપરથી આગામી ચોમાસાનો અંદાજ માંડતા આગામી ચોમાસું સારુ રહેવાની શક્યતા છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ