બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / whole world is watching us PM Modi's statement at NCC rally

દિલ્હી / ભારતનો સમય આવી ગયો છે, આખા વિશ્વની નજર આપણી પર છે: NCCની રેલીમાં PM મોદીનું નિવેદન

Kishor

Last Updated: 08:57 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ​​નેશનલ કેડેટ કોર (NCC) રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને રેલીનું સંબોધન કર્યું હતું.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ​​નેશનલ કેડેટ કોર (NCC) રેલીમાં જોડાયા
  • રાષ્ટ્રનિર્માણમાં એનસીસીના પ્રદાનને બિરદાવ્યું
  • રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું કર્યું નિરીક્ષણ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ​​નેશનલ કેડેટ કોર (NCC)ની રેલીમાં સહભાગી થયા હતાં. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC પીએમ રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે જે દેશના યુવાનો જોમ જુસ્સાથી ભરપૂર હોય હોય તે દેશના યુવાનો હંમેશા દેશની પ્રાથમિકતા હશે. વધુમાં તેમણે કહ્યું કે ભારત પણ સપના પુરા કરવા ઝંખતા તમામ યુવાનોને મંચ આપવાની દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. મહત્વનું છે કે પીએમ મોદી પોતે એનસીસીના કેડેટ રહી ચૂક્યા છે. આ વેળાએ પ્રધાનમંત્રીએ દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

'આ સમય ભારતના યુવાનો માટે નવી તકોનો છે.'

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જે લોકોએ છેલ્લા 75 વર્ષોમાં NCCનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓનું મોટું યોગદાન છે અને રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાનને હું બિરદાવુ છે. ઉપરાંત NCC કેડેટ્સની સેવાની ભાવના પર દેશને ગર્વ હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સમય ભારતના યુવાનો માટે નવી તકોનો હોવાનું જણાવી પીએમ મોદીએ કહ્યું કે તમામ લોકો ભારતની વાત કરી રહ્યા છે.'ભારતનો સમય આવી ગયો છે'. આનો શ્રેય પણ ભારતના યુવાનોને જઈ રહ્યો છે.


NCC સ્થાપનાના 75માં વર્ષની ઉજવણી

ઉલ્લેખનિય છે કે આ વર્ષે NCC પોતાની સ્થાપનાનું 75મુ વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એનસીસીના 75 વર્ષોની યાદમાં એક ખાસ ડે કવર અને રૂ. 75 મૂલ્યના વિશિષ્ટ સ્મારકનું અનાવરણ કર્યું હતું.આ રેલીમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત' વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વસુધૈવ કુટુમ્બકમની ભારતીય ભાવનાને પગલે 19 વિદેશના 195 અધિકારીઓ અને કેડેટ્સને ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ