બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / who again warns about coronavirus india news

ચિંતાજનક / WHOએ ચેતવણી આપતા કહ્યું કે આવનારા કેટલાક મહિનામાં કોરોનાની સ્થિતિ ખૂબ કપરી થઈ શકે છે

Dharmishtha

Last Updated: 10:54 AM, 24 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)ના ડિરેક્ટર ટેડ્રોસ અદાનોમ ગેબ્રરેસિસે શુક્રવારે કોરોનાને લઇને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવનારા મહિનાઓમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ વધારે નાજુક થઈ શકે છે.

  • આપણે આ મહામારીના નાજુક મોડ પર ઉભા છીએ
  • ઘણા બધા દેશોમાં બીજી લહેર દેખાઈ રહી છે
  •  કેટલાક મહિનામાં સ્થિતિ બહું જ કપરી થઈ શકે છે

ટેડ્રોસે કહ્યું કે આપણે આ મહામારીના નાજુક મોડ પર ઉભા છીએ. ખાસ કરીને ધરતીના ઉત્તર ભાગમાં સ્થિતિ બહું ખરાબ છે. આવનારા કેટલાક મહિનામાં સ્થિતિ બહું જ કપરી થઈ શકે છે. ડબ્લ્યૂએચઓના ચીફ ભાર મુકતા કહ્યું કે વર્તમાન હાલતમાં કોઈ પણ પ્રકારની ‘ડ્રિલ’ નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક દેશઓ બહું ખતરનાક રસ્તા પર ચાલી રહ્યા છે. ટેડ્રોસે કહ્યું કે અમે આગળ જતા અનઈચ્છનીય મૃત્યુ, જરુરી સ્વાસ્થ્ય સેવાને ધ્વસ્થ થવા તથા સ્કૂલોને ફરી બંધ કરવા જેવી સ્થિતથી બચવા માટે નેતાઓને તાત્કાલીક પગલા ભરવા અપીલ કરીએ છીએ. 

ડબ્લ્યૂએચઓ ડૈશબોર્ડના જણાવ્યાનુંસાર શુક્રવાર સુધીમાં કોરોનામાં વૈશ્વિક સ્તર પર મરનારાઓની સંખ્યા 11.34 લાખ પહોંચી ગઈ છે. જ્યારે કે સંક્રમણના કેસ 4.15 કરોડ આંકને પાર થઈ ચૂક્યા છે. ઘણા બધા દેશોમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર દેખાઈ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ