બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ટેક અને ઓટો / whatsapp will stop its service to iphone and android phones with old operating system

એલર્ટ / કર્યા મોટા લોચા ! જેમની પાસે આવા મોબાઈલ હશે તેમનું વોટ્સએપ 24 ઓક્ટોબરથી થઈ જશે બંધ

Vaidehi

Last Updated: 08:14 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે પણ iPhone iOS 10 અને iOS 11 પર ચાલે છે તેમની પાસેથી વૉટ્સએપ પોતાનો સપોર્ટ પાછું ખેંચી રહી છે. એટલે કે આ ઑપરેટિંગ સિસ્ટમ ધરાવતાં આઇફોન યૂઝર્સ પોતાના વૉટ્સએપ પર કામ નહીં કરી શકે. આ સિવાય iPhone 5 અને iPhone Cનાં યૂઝર્સ પણ આ વૉટ્સએપ સર્વિસનો ઉપયોગ 24 ઑક્ટોબરથી કરી શકશે નહીં.

  • whatsapp સર્વિસ અમુક ફોનમાં થશે બંધ
  • જૂનાં iOS કે એન્ડ્રોઇડ પર whatsapp ચાલશે નહીં
  • 24 ઑક્ટોબર 2022 થી સર્વિસ થશે બંધ

ઇન્સટંટ મેસેજિંગ એપની દુનિયામાં સર્વોચ્ચ સ્થાને રહેલ વૉટ્સએપનાં દુનિયામાં મંથલી 2 અરબથી વધારે યૂઝર્સ છે. ભારતમાં આ એપનું અતિમોટું માર્કેટ છે કારણકે આ એપના ભારતીય 50 કરોડથી પણ વધુ યૂઝર્સ છે. આ વૉટ્સએપએ હવે નવું પગલું ભર્યું છે જે અનુસાર આઇફોન અને એન્ડ્રોઇડના જૂનાં વર્ઝન પર આ એપ તારીખ 24 ઑક્ટોબર 2022 થી ચાલશે નહીં. જે ફોનમાં જૂનું iOS કે એન્ડ્રોઇડનું જૂનું ઑપરેટિંગ સિસ્ટમ છે તેમાં આ એપ સપોર્ટ કરશે નહીં.

આ ફોન પર whatsapp ચાલશે નહીં
જે પણ આઇફોન  iOS 10 અને iOS 11 પર ચાલે છે તેમની પાસેથી વૉટ્સએપ પોતાનો સપોર્ટ પાછું ખેંચે છે. આ સિવાય iPhone 5 અને iPhone Cનાં યૂઝર્સ પણ આ વૉટ્સએપ સર્વિસનો ઉપયોગ 24 ઑક્ટોબરથી કરી શકશે નહીં. આ વિશે whatsappએ કહ્યું કે આવા ફોન પર તેમની સર્વિસ બંધ થઇ રહી છે કારણકે આગળ કેટલાક અપડેટસ્ આવવાનાં છે જે આ ઓપરેટિંગ સિસ્ટમમાં સપોર્ટ કરશે નહીં.

આ એન્ડ્રોઇડ ફોન પરથી હટશે whatsapp
iPhone ની જેમ કેટલાક Android ફોન પર પણ whatsapp કામ કરશે નહીં.  આ કંપનીએ કહ્યું છે કે 4.1 કે તેથી વધુ જૂના એન્ડ્રોઇડ  વર્ઝન પર ચાલતા ફોનને વોટ્સએપ સર્વિસનો લાભ મળી શકશે નહીં. એટલે કે આ ઑપરેટિંગ સિસ્ટમ ધરાવતાં ફોનમાંથી ન તો મેસેજ મોકલી શકાશે કે ન તો કોઇ કોલ કે વીડિયો કોલ કરી શકાશે. જો આ એપની સુવિધાનો ઉપયોગ કરવો હોય તો યુઝરે પોતાના ફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી પડશે. ૉ

શું કહ્યું whatsappએ?
કંપનીએ કહ્યું કે કેટલાક યૂઝર જૂનાં ડિવાઇઝ કે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે જો કે તેમની સંખ્યા ઘણી ઓછી છે. આ જૂનાં ફોનમાં લેટેસ્ટ સિક્યોરિટી અપડેટસ્ આવી શકતાં નથી અને વૉટ્સએપનાં અપડેટ પણ આ ફોનમાં સપોર્ટ કરતાં નથી. એટલા માટે જ સર્વિસ બંધ કરવામાં આવી રહી છે. 
વધુમાં કંપનીએ કહ્યું કે જે ફોન પર વૉટ્સએપ બંધ થવાનું હશે તેમને સમયસર આ જાણકારી આપતો મેસેજ મોકલી દેવામાં આવશે. યૂઝરને રિમાઇન્ડ કરવામાં આવશે કે ફોનને અપગ્રેડ કરો જેથી ફોન પર ચાલતાં ઑપરેટિંગ સિસ્ટમમાં વૉટ્સએપ સપોર્ટ કરી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ