બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / whatsapp chat leak drug probe ncb how to prevent chat leak

કામની વાત / સાવધાન : WhatsApp પર તમારી સાથે આવું થશે તો ફસાઈ શકો છો મુશ્કેલીમાં, ફટાફટ કરી લો આ કામ

Noor

Last Updated: 06:55 PM, 28 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે વોટ્સએપ ચેટ્સ લીક થવાના સમાચારો તમે સતત વાંચી રહ્યાં હશો. બોલિવૂડમાં ડ્રગ્સ મામલે તપાસ ચાલી રહી છે અને એનસીબી એક પછી એક બોલિવૂડ સ્ટાર્સની ડ્રગ્સ મામલે પૂછપરછ કરી રહી છે.

  • WhatsApp યુઝર્સ માટે ખાસ સમાચાર
  • તમારી ચેટ્સ લીક ન થાય તે માટે કરો આ કામ
  • આટલી વાતોનું રાખો ધ્યાન

આ દરમિયાન અનેક હસ્તીઓની વોટ્સએપ ચેટ્સ પણ બહાર આવી રહી છે. ડ્રગ્સના કેસમાં તપાસ ચાલી રહી છે અને આવા કેસોમાં વોટ્સએપ ચેટ્સ લીક ​​થવી સામાન્ય વાત નથી. કારણ કે વોટ્સએપ દાવો કરે છે કે વોટ્સએપ પર કરેલી ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનવાળી હોય છે. સેન્ડર અને રિસીવર સિવાય, કોઈપણ  તેને વાંચી શકશે નહીં. પરંતુ તેમ છતાં તમને જણાવી દઈએ કે, વોટ્સએપ ચેટ્સ લીક થતાં તમે કઈ રીતે બચી શકો છો. તેના માટે કેટલીક વસ્તુઓ જાણવી ખૂબ જ જરૂરી છે. 

વોટ્સએપ ડાયરેક્ટ ચેટ નહીં પરંતુ ઈનડાયરેક્ટ ચેટ્સ લીક થઈ શકે છે અને તમને ખબર પણ નહીં પડે. એન્ડ ટૂ એન્ડ વોટ્સએપ ચેટ્સ તો હોય છે પરંતુ કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેનું એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થવાનું નથી. 

ક્લાઉડ પર ચેટ બેકઅપને ઈગ્નોર કરો

iCloud અને Gmail Drive પર વોટ્સએપ ચેટ બેકઅપ થાય છે. આ બેકઅપ કરાયેલી ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોતી નથી, તેમાં રિસ્ક હોય છે. વોટ્સએપ સેટિંગમાં જઈને ચેટ બેકઅપ ચેક કરી શકો છો. જો જરૂરી ચેટ બેકઅપ્સ જ લેવા હોય તો ઈમેલ પર એક્સપોર્ટ કરી દો. ત્યારબાદ તમારા કમ્પ્યૂટર પર ડાઉનલોડ કરીને ડિલીટ કરી શકો છો. આનાથી બેકઅપ પણ રહેશે અને ચેટ લીક નહીં થાય. 

જો તમારા માટે ચેટનું ક્લાઉડ બેકઅપ લેવું જરૂરી છે તો ક્લાઉડ ડ્રાઈવને સિક્યોર રાખો. તેના માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવાની સાથે ઓથેન્ટિકેશન ઈનેબલ કરી લો. વોટ્સએપનું બેકઅપ ક્લાઉડ સ્પેસથી ડિલીટ કરવા માંગતા હોવ તો પણ ઓપ્શન છે. તેના માટે ગૂગલ ડ્રાઈવ પર જીમેલ આઈડીથી લોગઈન કરી વોટ્સએપ ફોલ્ડરમાં જઈ તેને ડિલીટ કરી શકો છો. નોર્મલ સેફ્ટી અને સિક્યોરિટી માટે તમે વોટ્સએપ લોક કરી શકો છો. અહીં પણ ટૂ સ્ટેપ વેરિફિકેશન ઈનેબલ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ