બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Weather Forecast: Monsoon rain likely to hit gujarat on 23rd june

આગાહી / હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાનો પ્રારંભ

vtvAdmin

Last Updated: 02:22 PM, 21 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં છેલ્લાં એકાદ અઠવાડિયાથી ગુજરાતનાં વાતાવરણમાં સતત પલ્ટો જોવાં મળી રહ્યો છે. જેથી ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. જો કે વાયુ વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ સહેજ પણ બગડી નથી. વરસાદને લઇને કરવામાં આવેલ આગાહી અંગે તમને જણાવીએ કે, નૈઋત્ય ચોમાસુ મહારાષ્ટ્રનાં કોંકણ ખાતે પહોંચી ગયુ છે જેથી વરસાદને લઇને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

Rain in Gujarat

નેઋત્ય ચોમાસુ મહારાષ્ટ્રનાં કોંકણ ખાતે પહોંચ્યું છે. ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 23 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. ઉપરાંત ઉત્તર ગુજરાતનાં વિસ્તારમાં પણ હળવા અને ભારે ઝાપટાંની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કહ્યું કે, હાલ હાલ બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે અને ચોમાસા માટે હાલ સાનુકૂળતા સર્જાઇ રહી છે. જેથી આગામી દિવસમાં વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.

તમને જણાવી દઇએ કે હાલમાં છેલ્લાં એકાદ અઠવાડિયાથી ગુજરાતનાં વાતાવરણમાં સતત પલ્ટો જોવાં મળી રહ્યો છે. જેથી ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. જો કે વાયુ વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ સહેજ પણ બગડી નથી. વરસાદને લઇને કરવામાં આવેલ આગાહી અંગે તમને જણાવીએ કે, નૈઋત્ય ચોમાસુ મહારાષ્ટ્રનાં કોંકણ ખાતે પહોંચી ગયુ છે જેથી વરસાદને લઇને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આગામી 23 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શુભ શરૂઆત થશે. જો કે ગુજરાતમાં વરસાદને લઇને વાત કરીએ તો ગઈ કાલની રાત્રીએ પાટણનાં સિદ્ધપુરમાં 20 મીનિટમાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઇ ગયો હતો.

rain in gujarat

જો ગુજરાતમાં વાયુ વાવાઝોડું આવ્યું હોય તો કદાચ થોડાંક નુકસાન સાથે ભારે પવન સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઇ હતો. પરંતુ બાદમાં વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું. તેમ છતાં તેની અસરને લઇને ગુજરાતનાં ઘણા ખરાં ભાગોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો હતો.

પરંતુ હવે હવામાન વિભાગે 24 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતનાં વિસ્તારમાં પણ હળવા અને ભારે ઝાપટાંની આગાહી કરાઇ છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે હળવો વરસાદ પણ થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં 8 જૂને દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ હતી અને હવે ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર તરફ પ્રવેશ્યું છે. જેથી ગુજરાતમાં પણ 23 જૂનનાં રોજથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ