બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / weather forecast for rain and hitwave by ambalal patel

વાતાવરણ / સાવધાન: આ તારીખોએ ગુજરાતમાં હીટવેવની આગાહી, ગરમી પછી કમોસમી વરસાદનો વરતારો

Gayatri

Last Updated: 03:20 PM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં ગરમીને લઇ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

  • આગામી દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ
  • ગરમીને લઇ અંબાલાલ પટેલની આગાહી
  • 10થી 16 એપ્રિલ સુધીમાં ભારે ગરમી પડશે

અંબાલાલે જણાવ્યું હતુ કે, 7 એપ્રિલ સુધીમાં કચ્છ, રાજસ્થાન ગલ્ફ, પાક.ના ભાગોમાંથી ધૂળ આવશે. 10થી 16 એપ્રિલ સુધીમાં ભારે ગરમી પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે

ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતા

16થી 20 એપ્રિલ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં ધૂળભરી આંધી, કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના છે.  દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે. 7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે. 10થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે. 

અંબાલાલ પટેલે શું કરી આગાહી?

  • રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ
  • 7 એપ્રિલ સુધીમાં કચ્છ, રાજસ્થાન ગલ્ફ, પાકિસ્તાનના ભાગોમાંથી ધૂળ આવશે
  • 10થી 16 એપ્રિલ સુધીમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા
  • ઉત્તર-મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેશે
  • સમી, હારીજ, પાટણના ભાગોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે
  • વડોદરા, આણંદમાં પણ ભારે ગરમી પડશે
  • દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડશે
  • 16થી 20 એપ્રિલમાં ઉ.પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતા
  • રાજ્યમાં ધૂળભરી આંધી, કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના 
  • દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેશે
  • 7 એપ્રિલ સુધીમાં રાજસ્થાનમાં પણ હવામાન પલટાવાની શક્યતા
  • 10થી 20 એપ્રિલ સુધીમાં ગરમીનો પ્રકોપ વધશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ