બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Voters questioned Congress candidate Indrajit Singh Parmar in Mahudha

ચૂંટણી 2022 / VIDEO: 40 વર્ષમાં લાઇટના ગોળાનું કામ કર્યું?: કોંગ્રેસ ઉમેદવારને મતદારોએ ઘેરીને કર્યા સવાલ

Dinesh

Last Updated: 05:25 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહુધામાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારને મતદારોએ ઉઘડા લીધા, "35 વર્ષથી પરિવારનું શાસન છે લાઈટનો ગોળોએ નથી નાખ્યો"

  • મહુધામાં કોંગ્રેસના ઉમેદવારને થયો માઠા અનુભવ 
  • ઇન્દ્રજીતસિંહ પરમારને મતદારોએ પૂછ્યો સવાલ 
  • "35 વર્ષથી પરિવારનું શાસન છે લાઈટનો ગોળોએ નથી નાખ્યો"


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા બાદ અનેક ઉમેદવારોને કડવા અનુભવ થઈ રહ્યા છે. જેમાં વાવના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ત્યારબાદ કચ્છના રાપરમાં પણ કોંગ્રેસના ઉમેદવારને આ કડવો અનુભવ થયો છે અને હવે મહુધામાં કોંગ્રેસના ઉમેદવારને થયો માઠા અનુભવ થયા છે. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને કડવા અનુભવો થઈ રહ્યાં છે. કોઈક જગ્યા લોકો પાંચ વર્ષનો હિસાબ માગી રહ્યા છે તો કોઈક જગ્યા વાયદા યાદ કરાવી રહ્યાં છે. મહુધામાં કોંગ્રેસ ઉમેદવારને માઠા અનુભવ થયો છે. ઈન્દ્રજીતસિંહ પરમારને મતદારોએ સવાલો પૂછ્યા છે. જુઓ આ વીડિયો...

મહુધામાં કોંગ્રેસના ઉમેદવારને થયો માઠા અનુભવ 
મહુધામાં કોંગ્રેસના ઉમેદવારને થયો માઠા અનુભવ થયો છે. ઇન્દ્રજીતસિંહ પરમારને મતદારોએ સવાલ કર્યા છે. મતદારો સવાલ કર્યા કે,  35 વર્ષથી પરિવારનું શાસન છે લાઈટનો ગોળો પણ નથી નાખ્યો. તેમજ સરકરી ગ્રાન્ટનો ઉપયોગ નહીં કરતા હોવાનો મતદારોએ આરોપ લગાવ્યો છે. 30 વર્ષ ઇન્દ્રજીતસિંહ પરમારના પિતા નટવરસિંહ ધારાસભ્ય હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ