બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek bindra reply to sandeep maheshwari on youtube clash related

ભારે કરી! / VIDEO: બે યુટ્યુબર્સ વચ્ચે જબરદસ્ત બબાલ, વિવેક બિન્દ્રાએ વીડિયો શેર કરી સંદીપ માહેશ્વરીને આપ્યો જવાબ, કહ્યું મારો સહારો લઈને આ માણસ...

Arohi

Last Updated: 11:47 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivek Bindra Reply To Sandeep Maheshwari: સંદીપ મહેશ્વરીના વીડિયોના જવાબમાં હવે વિવેક બિંદ્રાએ વીડિયો અપલોડ કર્યો છે. બન્નેમાં છેલ્લા 10 દિવસોથી ચાલી રહેલી બબાલ રોકાવવાનું નામ નથી લઈ રહી.

  • મારો સહારો લઈને સંદીપ મહેશ્વરી... 
  • વિવેક બિંદ્રાએ કેમ કહ્યું આવું? 
  • 10 દિવસથી બે યુટ્યુબર વચ્ચે જબરદસ્ત બબાલ

સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા બન્ને મોટિવેશનલ વીડિયો અપલોડ કરે છે. માહેશ્વરી અને બિંદ્રાની વચ્ચે પાછલા થોડા દિવસોથી ચાલી રહેલી બબાલ રોકાવવાનું નામ નથી લઈ રહી. હવે વિવેક બિંદ્રાએ સંદીપ માહેશ્વરીના વીડિયોના જવાબમાં વીડિયો અપલોડ કર્યો છે. 

યુટ્યુબર વિવેક બિંદ્રાએ શરે કર્યો નવો વીડિયો 
વિવેક બિંદ્રાએ પોતાના વીડિયોમાં કહ્યું કે સંદીર તેમના પાછળ જ પડી ગયા છે. વિવેક બિંદ્રા કહે છે કે, "તમે કહ્યું સ્કેમ, હું તમને જવાબ આપ્યું છે. તમે બીજી સાઈડથી નથી પુછ્યું. તમને લોકોનો આટલો પ્રેમ મળે છે. તો તમે તેનો ગમેતેમ ફાયદો ઉઠાવી લેશો? જો તમે તેને સ્કેમ કહી રહ્યા છો તો બીજી સાઈડનો પક્ષ પણ જાણી લેવો જોઈએ. તમારી જગ્યા પર તમારી ટમ સવાલ કરીલે મને. હું એકલો બેસીસ તમે સવાલ કરજો. હું તમને જવાબ આપીશ."

બિંદ્રાએ રિક્વેસ્ટ કરતા કહ્યું કે ક્યારેય પણ એવું કામ ન કરો. જેનાથી આટલા બધા લોકોની રોજી-રોટી પર સંકટ આવી જાય. વિવેકે સીધા આરોપ પર વાત કરતા કહ્યું, "જે વસ્તુની તમે ફરિયાદ કરી રહ્યા છો તો હું મે મહિનામાં બંધ કરી ચુક્યો હતો. કારણ કે જો થોડા પણ લોકોનું દિલ દુખ્યું છે તો તે મે-જૂનમાં બધુ બંધ કરી ચુક્યો હતો. આજે પ્રોડક્ટ પર કામ કરી રહ્યો છું. જાનેમન સ્કેમ હોય તો શું 12 વર્લ્ડ રેકોર્ડ બની જાત?"

તેમણે આરોપ લાગાવ્યા કે મારા વખાણ પણ થયા પરંતુ તમે એડિટ કરી બધુ હટાવી નાખ્યું. તમારો બિઝનેસ માસ્ટરીનો કોઈ વીડિયો બે લાખથી ઉપર ન હતો જઈ રહ્યો. માટે તમે સ્કેમ નાખ્યું તો 50 લાખ પાર જતું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ