બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / viral video of social media news channel

યે મજાક હો રહા હૈ? / આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ શું વોટરપ્રૂફ ન્યૂઝ રીપોર્ટિંગ છે

Kavan

Last Updated: 07:26 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝ મેળવવા માટે પત્રકારો અનેક પ્રકારના કિમીયા અપનાવે છે ત્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારનો યાસ વાવાઝાડાનું રિપોર્ટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • ન્યૂઝ ચેનલના પત્રકારનો વીડિયો થયો વાયરલ 
  • ઢીંચણ સમાણા પાણીમાં 2 લોકો જીવ બચાવવાનો કરી રહ્યા છે મજાક 
  • સોશિયલ મીડિયામાં લોકોએ ન્યૂઝ ચેનલની ઉડાવી મજાક 

યાસ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં તારાજી સર્જી છે, અનેક વિસ્તારોમાં દરીયાઈ પાણી ધસી આવ્યા છે તો હજ્જારો લોકો પ્રભાવિત થયાં છે ત્યારે સ્થાનિક ચેનલના પત્રકાર દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગેનો અહેવાલ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોની સોશિયલ મીડિયામાં મજાક થઈ રહી છે. તો યુઝર્સ પત્રકારના રિપોર્ટિંગની પણ મજાક પણ ઉડાવી રહ્યા છે. 

શું છે વાયરલ વીડિયોમાં ? 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પશ્ચિમ બંગાળની સ્થાનિક ચેનલને પત્રકાર વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. આ દરમિયાન 2 લોકો જીવ બચાવવા માટે પાણીમાં તરીને સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પત્રકાર સમક્ષ સમગ્ર સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. જો કે ગણતરીની જ સેકન્ડમાં જોવા મળે છે કે, પાણી તો ખૂબ જ ઓછું છે અને માત્ર રિપોર્ટીંગ માટે જ આ પ્રકારે ઘૂંટણથી બંન્ને લોકો પાણીમાં તરી રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં ઉડી મજાક 

સ્થાનિક ચેનલના પત્રકારના રિપોર્ટિંગનો વીડિયો મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. કેટલાક યુઝર્સે લખ્યું કે, જ્યારે અમે નાના હતા ત્યારે અમે પણ આવી રીતે ઘૂંટણથી પાણીમાં તરી રહ્યા હતા. તો કોઇ યુઝર્સે ટોણો મારતા એમ પણ લખ્યું કે, હાથી ડૂબે તેટલા પાણીનો કમાલ છે, માણસ ઉભો રહીને પણ વાત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ