બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / viral social eijaz khan says sorry to sidharth shukla after his death shares an emotional post-

માફી / Sorry! આ વાત માટે તો હું ખુદને પણ માફ નહીં કરી શકું : સિદ્ધાર્થના નિધન બાદ આ એક્ટરે માંગી માફી

Premal

Last Updated: 02:43 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી તેમના પરિવાર જ નહીં, પરંતુ તેમના મિત્રો અને પ્રશંસકોને પણ ઘેરો આઘાત લાગ્યો છે. અવાર-નવાર પોતાની વાકચાતુર્ય અદાથી લોકોનું દિલ જીતનારા સિદ્ધાર્થના નિધનથી ટીવીના દિગ્ગજો ખૂબ લાગણીશીલ થઈ રહ્યાં છે.

  • એઝાઝ ખાને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન પર શોક દર્શાવ્યો
  • મારે તારી સાથે વાતચીત કરવી હતી, અધૂરી રહી ગઈ: એઝાઝ
  • હવે મને ખબર નથી કે હું પોતાની જાતને કેવીરીતે માફ કરીશ: એઝાઝ

એઝાઝ ખાને સિદ્ધાર્થના નિધન પર શોક દર્શાવ્યો

તાજેતરમાં બિગ બોસ 14ના પ્રતિસ્પર્ધક એઝાઝ ખાને અભિનેતાના નિધન પર શોક દર્શાવ્યો છે. તેમણે એક લાંબી પોસ્ટ શેર કરી સોશિયલ મીડિયામાં માફી પણ માંગી છે. એઝાઝે શોક દર્શાવતા લખ્યું, મારે તારી સાથે વાતચીત કરવી હતી. વાત અધૂરી રહી ગઈ. હવે આ વાત કેવીરીતે કરું, ખબર પડતી નથી. સૌપ્રથમ હું તારી માફી માંગુ છું. મેં તને ફોન કરવાના અને મળવાના પ્રયત્ન કર્યા નહોતા. ખબર નહીં શું કારણ હતુ. કદાચ હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. મને લાગતુ હતુ કે આપણે બંને કોઈક જગ્યાએ સામે મળીશું. હવે મને ખબર નથી કે હું પોતાની જાતને કેવીરીતે માફ કરીશ.

એઝાઝે સિદ્ધાર્થની વાતોને પોતાની ભાષામાં વર્ણવી

સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને તેમણે વધુમાં લખ્યું, બિગ બોસના ઘરમાં તારી સાથે પ્રેમ થઈ ગયો હતો ભાઈ. મેં જીવનમાં આટલું નજીક કોઈનું અવલોકન કર્યુ નથી. બિગ બોસના ઘરમાં ફક્ત તું મને સારી રીતે સમજતો હતો. તારા સિદ્ધાંત, તારી સ્પષ્ટ બોલવાની કળા.. આ વાતોથી તુ શિખવાડતો હતો કે જ્યાં સુધી જીતીએ નહીં ત્યાં સુધી હાર નહીં માનવાની. તારા કાર્યને હંમેશા પોતાની રીતે સમજતો હતો. એઝાઝ ખાને લખ્યું, તુ મને સમજાવતો હતો કે ચારીત્ર્યની શક્તિ કેટલી જરૂરી છે. પોતાની હકીકતને બીજાની સામે મુકવી અને પછી હકીકતને કબુલ કરાવાની.. મેં પ્રયત્ન કર્યો, પરંતુ તારા જેવુ કોઈ ના બની શકે.

'અદભૂત, યાર': એઝાઝ ખાન 

તેમણે પોસ્ટમાં વધુ લખ્યું, તને જેટલો સમજ્યો. એટલા વધારે તારી સાથે લાડ કરવાની ઈચ્છા હતી યાર. આ જીવનમાં એક ઉંમર પછી સારી મિત્રતા કેળવાતી નથી. કારણકે તમને તક મળતી નથી કે તમે સાથે સમય ગાળો. પણ મને એ ગર્વ પ્રદાન થયુ કે તુ કેવીરીતે વર્કઆઉટ કરતો હતો અને તારું કયુ ગીત ફેવરિટ હતું. અદભૂત યાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ