Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ગુજરાતનું આ ગામ જ્યાં એક પણ મતદારે ન કર્યુ મતદાન, જાણો કેમ?

રાજ્યમાં નેતાઓ અને મતદારો જેની ખૂબ આતુરતા પૂર્વક  રાહ જોતા હતા તે મતદાનનો દિવસ આજે ઊગ્યો અને સંતોષકારક મતદાન સાથે આથમી ગયો. એ સાથે જ અનેક  ઉમેદારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું. પરંતુ લોકશાહી પર્વના આ દિવસે  રાજ્યના એક ગામમાં  લોકોએ મતદાનનો જ બહિષ્કાર કરીને પોતાની નારાજગી દર્શાવી. તો રાજ્યમાં ~યાં કયા ગામના લોકોએ  અને શા  માટે કર્યો મતદાનનો બહિષ્કાર જોઈએ આ અહેવાલમાં..
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ