બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / VIDEO: PM Modi and Chinese President Xi Jinping met in Bali, watch video

બાલીમાં મુલાકાત / VIDEO : PM મોદી આવ્યાં, હાથ મિલાવ્યાં અને કંઈક બોલ્યાં, જિનપિંગ બસ સાંભળતા રહ્યાં, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 08:14 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાના બાલીમાં પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત થઈ છે.

  • પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત
  • જી20માં થોડા સમય પુરતા મળ્યાં
  • બન્ને હાથ મિલાવ્યાં કરી વાત 

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદીય ગતિરોધની વચ્ચે પીએમ  મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ છે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 ઈવેન્ટમાં આ બેઠક યોજાઈ હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે તથા બન્ને નેતાઓની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

પીએમ મોદી બાયડન, મેક્રોન અને ઋષિ સુનકને મળ્યાં 
જી-20 સમિટમાં પીએમ મોદીએ શી જિનપિંગ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના નવા પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેન યુદ્ધ બંધ કરવાની અપીલ પણ કરી હતી.

બાલીમાં રહેતા ભારતીયોને સંબોધિત કર્યાં 
પીએમ મોદીએ બાલીમાં રહેતા ભારતીયોને પણ સંબોધિત કર્યા હતા. અહીં પીએમે કહ્યું હતું કે, ભારત હવે નાની નાની વાતો વિશે વિચારતું નથી અને હવે દુનિયામાં ભારતના ડંકો વાગે છે. મોદીએ કહ્યું હતું કે ભારત જવાબદારી સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે.

જી-20માં કયા દેશો સામેલ 
જી-20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (ઇયુ) સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ