બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Video: Joe Biden Falls Off Bike; Gets Up, Says "I'm Good"

વર્લ્ડ / VIDEO : રસ્તે જનાર સાથે વાત કરવા રોકાયા અમેરિકી પ્રેસિડન્ટ બાયડન, તેટલી વારમાં બન્યું આવું, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 09:03 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડન સાયકલિંગ દરમિયાન સાઈકલ પરથી પડી ગયા હતા જોકે આ ઘટનામાં તેમને કંઈ વાગ્યું નહોતું.

  • અમેરિકી પ્રેસિડન્ટ બાયડનને સાયકલિંગ વખતે થયો નજીવો અકસ્માત
  • સાઈકલ પરથી પડ્યાં, તરત ઊભા થયા 
  • ઊભા થઈને બોલ્યાં, હું સારો છું
  • 79 વર્ષની ઉંમર પણ બાયડન ફીટ

સાયકલિંગ દરમિયાન અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડન પડી ગયા હતા જોકે આ ઘટનામાં તેમને કંઈ વાગ્યું નહોતું. ડેલવેરમાં બાયડન પત્ની જિલ સાથે સાઈકલ સવારીએ નીકળ્યાં હતા જ્યાં તેમની સાઈકલ ફગી ગઈ હતી અને તેઓ નીચે પડ્યાં હતા. જોકે નીચે પડ્યાં બાદ તેઓ તરત ઊભા થઈ ગયા હતા અને બોલ્યાં મને સારુ છે. 

રાહદારીઓ સાથે વાત કરવા રોકાયા તેમાં બેલેન્સ ગુમાવ્યું
વ્હાઈટ હાઉસના પૂલ રિપોર્ટના વિડિયોમાં 79 વર્ષીય પ્રમુખ પડી ગયા બાદ તરત જ ઊભા થઈ જતા જોવા મળ્યા હતા. પછી તે કહે છે: "હું સારો છું. બાયડન ડેલવેરના રેહોબોથ બીચ પર તેમના બીચ હોમની નજીકના સ્ટેટ પાર્કમાં ફર્સ્ટ લેડી જિલ બાયડન સાથે સાઈકલ ચલાવી રહ્યાં હતા ત્યારે તેઓ રાહદારીઓ સાથે વાત કરવા રોકાયા હતા અને ત્યાં પડી ગયા હતા. રાષ્ટ્રપતિએ શુભેચ્છકો અને પત્રકારોની એક નાનકડી ભીડને જણાવ્યું હતું કે તેમણે સાઈકલના પેડલમાંથી એક પગ ખેંચવાનો પ્રયાસ કરતાં તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું છે.

2020માં બાયડનનો પગ ભાંગી ગયો હતો

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવેમ્બર 2020માં પ્રેસિડન્ટની ચૂંટણી બાદ અને રાષ્ટ્રપતિ બનતા પહેલા પોતાના પાલતુ ડોગી જર્મન શેફર્ડ સાથે રમતી વખતે બાયડનનો પગ ભાંગી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ