બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Vicky kaushal reacts called sachin tendulkar his childhood hero as cricketer marks sam bahadur

મનોરંજન / વિક્કી કૌશલની ફિલ્મથી ઈમ્પ્રેસ થયા સચિન તેંડુલકર, 'સેમ બહાદુર'ને ગણાવી ઐતિહાસિક

Arohi

Last Updated: 10:21 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sachin Tendulkar Marks Sam Bahadur As Historical Film: વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદૂર સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે. એવામાં સચિન તેંડુલકરે ફિલ્મ જોયા બાદ તેને ઐતિહાસિક ગણાવી છે.

  • સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે ફિલ્મ સેમ બહાદૂર 
  • વિક્કી કૌશલની ફિલ્મથી ઈમ્પ્રેસ થયા સચિન તેંડુલકર
  • સચિને ફિલ્મ જોયા બાદ તેને ગણાવી ઐતિહાસિક 

વિક્કી કૌશલ સ્ટારર સેમ બહાદુર રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ ઈન્ડિયન આર્મીના ફીલ્ડ માર્શલ રહી ચુકેલા સેમ માનેર્ક્શોના જીવન પર બેસ્ડ છે. આ બોયોપિકમાં વિક્કીએ સંપૂર્ણ ડેડિકેશનની સાથે સેમનું પાત્ર નિભાવ્યું છે. તેમની એક્ટિંગ જોઈને દરેક લોકો તેમના ફેન થઈ ગયા છે.   

સચિન તેંડુલકર પણ થયા વિક્કીના ફેન 
ત્યાં જ હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ વિક્કીના ફેન થઈ ગયા છે. ક્રિકેટર તેમની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ જોવા મળી રહ્યા છે. વિક્કીએ હાલમાં જ એક પોસ્ટ કરી સચિનને ધન્યવાદ પાઠવ્યો છે. એક્ટરે ક્રિકેટરની સાથે એક ફોટો શેર કર્યો છે. 

વિક્કીએ લખ્યું- મારા બાળપણના હીરોએ મારી ફિલ્મ જોઈએ. હું ઠી છું. ધન્યવાદ સચિન સર. તમારા શબ્દો નો. હું તેને હંમેશા સંભાળીને રાખીશ. વિક્કીની આ પોસ્ટથી તેમનું એક્સાઈટમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફેંસ પણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. 

સચિન તેંડુલકરે કર્યા વિક્કીના વખાણ 
સેમની સ્ક્રીનિંગ જોયા બાદ સચિને વિક્કીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું ખૂબ જ સારી ફિલ્મ છે. વિક્કીની એક્ટિંગથી ઈન્પ્રેસ્ડ થયો છું. ફિલ્મ જોઈને એવુ લાગ્યું કે હકીકતે ફિલ્ડ માર્શલ સેમ માનેકશૉ આપણી સામે છે. બોડી લેંગ્વેજ કમાલની હતી. આપણા દેશની હિસ્ટ્રી જાણવા માટે બિલકુલ હું કહીશ કે આ ફિલ્મ જોવી જોઈએ. હું કહીશ કે ખૂબ જ ઈમ્પોટન્ટ છે આ ફિલ્મ બધી જનરેશન માટે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ