બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Vegetables became expensive In Ahmedabad

જરૂરિયાતની ચીજ / પેટ્રોલ, ખાદ્યતેલ અને હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો, શું મોંઘવારીના માર વચ્ચે તહેવારો બનશે ફિક્કા

Shyam

Last Updated: 04:25 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના માર વચ્ચે તહેવારો ફિક્કા બને તેવા એંધાણ નજરે પડી રહ્યા છે, મહામારી અને વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ પર પણ મોટી અસર જોવા મળી

  • મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક માર 
  • પેટ્રોલ, ડીઝલ, ગેસ બાદ હવે શાકભાજીના ભાવ આસમાને
  • કોરોનાથી સામાન્ય વર્ગની હાલત પહેલેથી જ બગડેલી

તહેવારોની હેલી જામી છે ત્યારે શાકભાજીના ભાવ વધતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ટ્રાન્સપોટેશન ખર્ચ અને વરસાદ ખેચાતા મોંઘવારીએ માજા મૂકી છે. જેના કારણે તહેવારો ફિકકા જોવા મળી રહ્યા છે. ત્યારે એક બાદ એક મોંઘવારીના મારે જનતાને નિરાશ બનાવી દીધા છે. તો હવે લીલા શાકભાજીના ભાવ વધતા લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે.  

શહેરમાં તહેવારો શરુ થયા છે અને તહેવારો શરુ થાય એટલે જીવન જરીરિયાતની ચીજ વસ્તુઓ સાથે ખાણીપીણીની માંગમાં પણ વધારો થાય છે. જો કે મોંઘવારીના માર વચ્ચે તહેવારો ફિક્કા બને તેવા એંધાણ નજરે પડી રહ્યા છે. રાજ્યમાં મોંઘવારીએ ફરી માજા મૂકી છે. વરસાદ આવતા જ ખેડૂતો ખુશ થઇ જતા હૉય છે. પરંતુ અતિવૃષ્ટિથી ક્યારેક ખેડૂતોએ રડવાનો વારો આવે છે. તો ક્યારેક અનાવૃષ્ટિને લીધે મોંઘવારી વધી જાય છે. પરંતુ હવે પેટ્રોલ-ડીઝલ તેલ સહિતના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી શાકભાજીના ભાવ પર પણ મોટી અસર જોવા મળી છે. 

શ્રાવણ માસમાં તહેવાર ઉજવવા પડશે ભારે 

  • મોંઘવારીએ કર્યા તહેવારો ફિક્કા 
  • પેટ્રોલ ડીઝલ, ફળ, કઠોળ, તેલ સહિતના ભાવ આસમાને 
  • ટામેટાના ભાવ પ્રતિકિલોના રૂ.80થી 100 જે પહેલા રૂપિયા 60 હતા
  • ચોળીના રૂ.100, જેનો જૂનો ભાવ રૂ. 80 હતો
  • વટાણા રૂ.160, જૂનો ભાવ રૂ. 100 હતા
  • કોથમીર રૂ.100, જૂનો ભાવ રૂ.60 હતી
  • ફ્લાવર રૂ. 90, જૂનો ભાવ રૂ.70 હતો
  • ગવાર રૂ. 80થી 90, જૂનો ભાવ રૂ.60
  • ભીંડા રૂ.60, જૂનો ભાવ રૂ.50 હતા
  • ટીંડોળાં રૂ.90, જૂનો ભાવ રૂ.50થી 60 હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ