ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / unlocked-mobile-phone-camera-will-be-from-this-trick

NULL / મોબાઇલ કેમેરાની આ Trickથી તમારો ફોન કરી શકશો અનલોક જાણો કેવી રીતે

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજે અમે તમેન એવી ટ્રિક જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા કેમેરાને ફિંગરપ્રિન્ટ લોક બનાવી શકો છો. એટલે કે તમારો ફોન કેમેરાથી જ અનલોક થશે. એના માટે તમારે ફોનમાં બસ એક એપ ઇન્સ્ટોલ કરવી પડશે. આ એપનું નામ ICE Unlock Fingerprint Scanner છે.  

જો તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર નથી તો પણ તમે આ એપને ઇન્સ્ટોલ કરીને ફિંગરથી ફોનને અનલોક કરી શકો છો.

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઇને  ICE Unlock Fingerprint Scanner ઇન્સ્ટોલ કરો. અહીંયા I have readની સામે ટિક માર્ક કરીને Let's Go પર ટેપ કરો.

ત્યારબાદ તમારે એક પિન સેટ કરવી પડશે. તમે ઇચ્છો એ તમારી મરજીથી સેટ કરી શકો છો. આ પિન તમને કામ આવશે. પિન તમારે બે વખત નાંખવી પડશે. 

ત્યારબાદ આગળ વધતા જાવ અને લાસ્ટમાં Dont Show the Guide Again ટિક કરીને આગળ વધી જાવ.

હવે તમારે કોઇ એક હાથની કોઇ પણ આંગળી સિલેક્ટ કરવી પડષે. જેનાથી તમે ફોનને અનલોક કરવા ઇચ્છો છો. આંગળી સિલેક્ટ કરી લો.  

આંગળી સિલેક્ટ કરતાં જ ફોનનો કેમેરો ઓપન થઇ જશે અને આંગળીને સ્કેન કરવા લાગશે. આ 7 વખત સ્કેન કરશે. 
 
તમારી આંગળી મેચ થયા બાદ match Confirmed થઇ જશે. હવે તમારે Use This Fingerprint ના વિકલ્પ પર ટેપ કરીને આ એપને હવે ફોનને અનલોક કરવા માટે તમારી આંગળીને સ્કેન કરવી પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ