બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unique initiative for vaccine in this village of Gujarat

ગ્રામજનો સજ્જ / ગુજરાતના આ ગામમાં વેક્સિન માટે અનોખી પહેલ : બે ડોઝ લેનારને મળે છે એવો લાભ કે જાણીને ચોંકી જશો

Kiran

Last Updated: 10:45 AM, 12 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલોલમાં આવેલા શામળદેવી ગામના લોકોએ તે જ સ્વયમ સિસ્થ અપનાવી સામાજિક અંતર જાળવવાનું નક્કી કર્યું

  • પંચમહાલમાં શામળદેવી ગામની પહેલ
  • ગામમાં 18 દિવસનું આશિંક લોકડાઉન
  • વેક્સિનના બંને ડોઝ લેનારના વેરા માફ

ગામનો સુરક્ષિત રાખવા ગ્રામજનો સજ્જ
રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેને પગલે અનેક શહેરો અને જિલ્લાઓમાં આશિંક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે કોરોના કહેર વચ્ચે પંચમહાલના લોકોએ જાતે જ સ્વયમ સિસ્થ અપનાવી સામાજિક અંતર જાળવવાનું નક્કી કર્યું છે, કાલોલમાં આવેલા શામળદેવી ગામના લોકોએ ગ્રામ પંચાયત સાથે મળીને સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની સાથે બેઠક યોજીને પોતાના ગામને સુરક્ષિત બનાવવાનો નિર્ણય કર્યો છે. ગામમાં યોજાયેલી આ બેઠકમાં લોકડાઉન અને રસીકરણને લઈને ગામલોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ 12 મેથી 18 મે સુધી આશિંક લોકડાઉન કરવાની પણ જાહેરાત કરી છે. 

વેક્સિના બંને ડોઝ લેનારને વેરામાં મુક્તિ
ગામલોકોની સતર્કતાને પગલે ગ્રામ પંચાયત દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનાર ગામલોકોને વર્ષ 20-21ના તમામ વેરા માફ કરવામાં આવ્યા છે. ગામમાં લગાવામાં આવેલા લોકડાઉનનો જો કોઈ ભંગ કરે તો રૂપિયા 1 હજાર દંડની જોગવાઈ કરવામાં આવી છે, જો કે હાલ ગામ લોકોના આ નિર્ણયને પગલે ગ્રામજનો સુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે, તેમજ ગામમાં સામાજિક અંતર પણ રાખી રહ્યા છે, ગામમાં બપોરના 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી  રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ