બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Two jawans killed in firing in Porbandar

પોરબંદર / ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાનોએ એકીબીજા પર કર્યું ફાયરિંગ, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત

Dinesh

Last Updated: 08:12 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં ફાયરિંગમાં બે જવાનોના મોત, ચૂંટણી બંદોબસ્તમાં આવેલ જવાનો વચ્ચે થયો હતો ઝગડો

  • પોરબંદરમાં ફાયરિંગમાં બે જવાનોના મોત
  • ચૂંટણી બંદોબસ્તમાં આવેલ જવાનો વચ્ચે થયો હતો ઝગડો
  • અન્ય બે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા


પોરબંદરમાં ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે ઝગડો થયો હતો. નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં તેમને ઝગડો થતા ફાયિરંગ થઈ  હતી. તેમજ અન્ય બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે,

 ફાયરિંગમાં બે જવાનોના મોત
પોરબંદર સ્થિત નવાબંદર સાયક્લોન સેન્ટરરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતાં બંન્ને હિંસક બન્યા હતા અને જોત જોતમાં બંન્ને રાયફલ લઈને એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધો હતો જેમાં ગોળી વાગવાથી બંન્ને જવાન ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા આ જીવલેણ ઘટનામાં બીજા બે જવાનો પણ ઘાયલ થયાની ચર્ચા છે. ઘટનાના પગલે ઉચ્ચે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તોબડતોબ તપાસ હાથ ધરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ હિંસક ઘટનાની તપાસ ચાલું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ