બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / tips to stay healthy and fit during winter

ટિપ્સ / શિયાળાના ખાસ 8 નિયમો જાણી લો, હમેશા શરીરને રોગમુક્ત રાખવા માટે છે જરૂરી

Noor

Last Updated: 09:33 PM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીને ખાવા-પીવા માટેની યોગ્ય ઋતુ ગણવામાં આવે છે. આ મોસમ દરમિયાન બેદરકારી વર્તવી નુકસાનકારક સાબિત થઈ શકે. બ્લડપ્રેશર, હાર્ટ, એલર્જી અને મગજની બીમારીથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુ રિસ્કી છે. તંદુરસ્ત વ્યક્તિઓને પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. ઠંડીમાં કોષિકાઓ સંકોચાઈ જાય છે. ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાવી. પરસેવો ન વળવાથી શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળી શકતી નથી. જેથી લોહી ઘટ્ટ થવાનું શરૂ થઈ જાય છે.

શિયાળામાં રોગમુક્ત રહેવા આ ટિપ્સ અજમાવો

  • લોહીને પાતળું રાખવા માટે ભરપૂર પાણી પીવું. પાતળા લોહીથી હાર્ટની ધમનીઓ પર દબાણ નહીં પડે. લોહી ઘટ્ટ હોવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, એટલે જ સૂવાના બે-ત્રણ કલાક પહેલાં ભોજન કરી લેવું, જેથી વધારે ને વધારે માત્રામાં પાણી પી શકાય જેથી લોહી પાતળું રહે. આ મોસમમાં કફ દોષની વૃદ્ધિના કારણે શરીરની પાચનક્રિયા પર તેની અસર થાય છે. ભૂખ ઓછી લાગે છે. તેથી વધારે પ્રમાણમાં લિક્વિડ લેવું જેનાથી હૃદયાઘાત અને બ્રેઇન હેમરેજનું રિસ્ક વધે નહીં. 
  • ત્વચાને ડ્રાય રાખવી નહીં. સપ્તાહમાં એક-બે વાર તલ, સરસવનું તેલ અને ગ્લિસરીનથી માલિશ કરવી. તેનાથી ત્વચા ડ્રાય નહીં રહે અને તેનું મેટાબોલિઝમ સારું રહેશે. 
  • કમરની નીચે ગરમ પાણીથી સ્નાન કરવું. ગરદનથી ઉપરના ભાગ માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. તેનાથી ત્યાં રહેલી ઇન્દ્રિયોને નુકસાન પહોંચી શકે છે. તે માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરવો. 
  • ઠંડીમાં તલ વધારે પ્રમાણમાં ખાવા. તેમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. તે માત્ર સાંધાના દુખાવામાં જ નહીં, પણ યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ સાબિત થશે.
  • ઠંડીમાં વા, અસ્થમા અને શ્વાસની બીમારીઓ વધે છે. લકવાના દર્દીઓને સ્નાન કરાવવું નહીં. ગરમ પાણીથી શરીરને માત્ર લૂછવું જ. કબજિયાતના દર્દીઓએ હરડેનું સેવન કરવું. સિંગ ગોળ સાથે જ ખાવી. તેનાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ નહીં થાય. 
  • જમતા પહેલાં જ કસરત કરવી ને ચાલવું. જમ્યા બાદ કરસત કરવાથી કે ચાલવાથી હાર્ટ પર દબાણ પડે છે. રાત્રે જમ્યા બાદ ચાલવું નહીં. 
  • મોટાભાગે લોકો એવું માને છે કે ઠંડીમાં બ્રાન્ડી કે આલ્કોહોલનું સેવન કરવાથી ગરમાવો રહે છે અને આ માન્યતાને વળગીને તે વધારે માત્રામાં તેનું સેવન કરે છે. હાર્ટ માટે તે પણ નુકસાનદાયક છે. 
  • અઠવાડિયામાં 3 વાર બ્રિસ્કવોક કરવું. લાઇટવેટ ટ્રેનિંગની સાથે યોગ પણ કરી શકાય. સૂર્યનમસ્કાર સહિત આગળ ઝૂકવાવાળાં આસન પણ કરવાં. તેમાં વોકિંગ લંજિંગ, વોલ પુશઅપ, પ્લેન્ક અને પશ્ચિમોત્તાસનનો સમાવેશ કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ