બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / This is what happened to Korona, the world was flooded again, see where the cases started growing

મહામારી / આ તો કોરોના પાછો વકર્યો, દુનિયા ફરી ભરડામાં, જુઓ ક્યાં-ક્યાં કેસ વધવા લાગ્યા

Hiralal

Last Updated: 06:58 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોનાએ દુનિયાના કેટલાક દેશોમાં માથુ ઉંચક્યું છે.

  • દુનિયા ફરી કોરોનાના ભરડામાં
  • ચીન, હોંગકોંગ,અમેરિકા, યુરોપમાં વધવા લાગ્યા કેસ
  • ભારતમાં કેરળ વધારી રહ્યું છે ચિંતા

દુનિયા ફરી વાર કોરોનાની ગર્તા તરફ ધકેલાઈ રહી છે. હાલના સમયે ચીન, હોંગકોંગ, અમેરિકા, યુરોપ અને ભારતના કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જે આવનારી આફતના અણસાર છે. 

ચીન,હોંગકોંગ,યુરોપના દેશમાં વધવા લાગ્યા કોરોના કેસ
હાલમાં ચીન,હોંગકોંગ,યુરોપના દેશમાં કોરોના કેસ વધવા લાગ્યા છે. ચીનમાં તો કેટલાય શહેરોમાં લોકડાઉન લગાડી દેવાયું છે. જ્યારે હોંગકોંગમાં ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ પગપેસારો કરી રહ્યો છે. યુરોપના કેટલાક દેશોમાં પણ કોરોનાએ બિલ્લીપગે પ્રસરી રહ્યો છે. 

અમેરિકાના ઘણા રાજ્યોમાં કોરોના કેસ વધવા લાગ્યા
અમેરિકાના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે. અમેરિકા કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી ચૂક્યું છે. 

દક્ષિણ કોરિયા પણ વધવા લાગ્યા છે કેસ
દક્ષિણ કોરિયા અને કેટલાક યુરોપિયન દેશોમાં ફરીથી ચેપ વધતા દેશના લોકોમાં આ ચિંતા ઉભી થવા લાગી છે. હોંગકોંગમાં કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી છે કે દેશના ટોચના ડોકટરો કોરોના પર શું કહી રહ્યા છે. ડોક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે ટૂંક સમયમાં દેશમાં કોવિડ સંક્રમણ વધવાની કોઈ શક્યતા નથી પરંતુ ચોથી લહેરની શક્યતા નકારી ન શકાય અને તે દિલ્હીથી શરુ થઈ શકે છે. 

ફ્રાન્સ, યુકે, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં ડેલ્ટાક્રોનના કેસ 
ડબ્લ્યુએચઓ અનુસાર, ફ્રાન્સ, યુકે, નેધરલેન્ડ અને ડેનમાર્ક સહિત યુરોપના ઘણા દેશોમાં ડેલ્ટાક્રોનના કેસ નોંધાયા છે. USના કેટલાંક ભાગોમાં ડેલ્ટાક્રોન વેરિઅન્ટના કેસો પણ મળી આવ્યાં છે. જો કે, હાલમાં તેના કેસો ઘણાં ઓછાં છે પરંતુ તે એક નવી લહેર લાવી શકે છે.

ભારતમાં કેરળમાં આજે કોરોનાના નોંધાયા 1193 કેસ
કેરળમાં છેલ્લા ચોવીસ કલકમાં કોરોનાના 1193 કેસ નોંધાયા છે જે બીજા રાજ્યો કરતા સૌથી વધારે છે. ભારતમાં પણ ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ ઘુસ્યો હોવાના અહેવાલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ